logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

12 વર્ષની સેવાએ ગામના દિલ જીતી લીધા: વઝીરા વાંઢે શિક્ષિકા તનુજાબેનને અશ્રુભીની વિદાય આપી નખત્રાણા, તા. 1 ઓગસ્ટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢ ગામમાં શનિવારે એક એવો લાગણીસભર પ્રસંગ સર્જાયો કે સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ. વર્ષ 2014થી ગામની પ્રાથમિક શાળામાં સતત 12 વર્ષ સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત ખાતે બદલી થતાં ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમને અશ્રુભીની વિદાય આપી. વિદાય સમારંભ દરમિયાન શાળાનો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો. નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌ શિક્ષિકા બહેનને વળગી પડી જોરજોરથી રડવા લાગ્યા. અનેક બાળકોના આંસુ જોઈને વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. જાણે ગામની પોતાની દીકરી અથવા પરિવારના સભ્યને વિદાય આપી રહ્યા હોય એવો દૃશ્ય સર્જાયો હતો. 12 વર્ષ દરમિયાન તનુજાબેને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપ્યું નહોતું, પરંતુ બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમના સ્નેહાળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠાએ સમગ્ર ગામના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું હતું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ ગીતો, સંસ્મરણો અને શુભેચ્છા સંદેશો રજૂ કર્યા હતા. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ગામલોકોએ જણાવ્યું હતું કે, "શિક્ષિકા તનુજાબેનની 12 વર્ષની નિઃસ્વાર્થ સેવા વઝીરા વાંઢ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે શિક્ષિકા કરતાં પણ વધારે એક પરિવારના સભ્ય તરીકે ગામમાં સ્થાન મેળવ્યું છે." ધન્ય છે એવી શિક્ષિકા, જે પોતાની સેવા દ્વારા આખા ગામના દિલમાં કાયમી સ્થાન બનાવી જાય. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ – કચ્છ કેર TV ન્યૂઝ, લખપત તાલુકો સ્થળ પરથી અહેવાલ: રિયાજ નોતિયાર

1 hr ago
user_Adam notiyar
Adam notiyar
Voice of people લખપત, કચ્છ, ગુજરાત•
1 hr ago

12 વર્ષની સેવાએ ગામના દિલ જીતી લીધા: વઝીરા વાંઢે શિક્ષિકા તનુજાબેનને અશ્રુભીની વિદાય આપી નખત્રાણા, તા. 1 ઓગસ્ટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢ ગામમાં શનિવારે એક એવો લાગણીસભર પ્રસંગ સર્જાયો કે સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ. વર્ષ 2014થી ગામની પ્રાથમિક શાળામાં સતત 12 વર્ષ સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત ખાતે બદલી થતાં ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમને અશ્રુભીની વિદાય આપી. વિદાય સમારંભ દરમિયાન શાળાનો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો.

fc01ff30-13c5-4ea8-81dc-f9343c86cee4

નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌ શિક્ષિકા બહેનને વળગી પડી જોરજોરથી રડવા લાગ્યા. અનેક બાળકોના આંસુ જોઈને વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. જાણે ગામની પોતાની દીકરી અથવા પરિવારના સભ્યને વિદાય આપી રહ્યા હોય એવો દૃશ્ય સર્જાયો હતો. 12 વર્ષ દરમિયાન તનુજાબેને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપ્યું નહોતું, પરંતુ બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમના સ્નેહાળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠાએ સમગ્ર ગામના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું હતું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ ગીતો, સંસ્મરણો અને શુભેચ્છા

d4dd5f0d-0c85-4b06-acf3-a6df54276aab

સંદેશો રજૂ કર્યા હતા. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ગામલોકોએ જણાવ્યું હતું કે, "શિક્ષિકા તનુજાબેનની 12 વર્ષની નિઃસ્વાર્થ સેવા વઝીરા વાંઢ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે શિક્ષિકા કરતાં પણ વધારે એક પરિવારના સભ્ય તરીકે ગામમાં સ્થાન મેળવ્યું છે." ધન્ય છે એવી શિક્ષિકા, જે પોતાની સેવા દ્વારા આખા ગામના દિલમાં કાયમી સ્થાન બનાવી જાય. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ – કચ્છ કેર TV ન્યૂઝ, લખપત તાલુકો સ્થળ પરથી અહેવાલ: રિયાજ નોતિયાર

More news from ગુજરાત and nearby areas
  • કચ્છમાં અનેક જોવાલાયક સ્થળ તેમાંથી ઢોરી ગામથી 10 કિલોમીટર આગળ અહીંયા આવે છે લાખો પક્ષી
    1
    કચ્છમાં અનેક જોવાલાયક સ્થળ તેમાંથી ઢોરી ગામથી 10 કિલોમીટર આગળ અહીંયા આવે છે લાખો પક્ષી
    user_Suresh Ahir
    Suresh Ahir
    Farmer ભુજ, કચ્છ, ગુજરાત•
    3 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    1
    મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે. હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો

પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો
પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે.
હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે.
સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    4
    આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા. આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    1
    પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન

પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન
સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો.
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા.
આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • 12 વર્ષની સેવાએ ગામના દિલ જીતી લીધા: વઝીરા વાંઢે શિક્ષિકા તનુજાબેનને અશ્રુભીની વિદાય આપી નખત્રાણા, તા. 1 ઓગસ્ટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢ ગામમાં શનિવારે એક એવો લાગણીસભર પ્રસંગ સર્જાયો કે સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ. વર્ષ 2014થી ગામની પ્રાથમિક શાળામાં સતત 12 વર્ષ સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત ખાતે બદલી થતાં ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમને અશ્રુભીની વિદાય આપી. વિદાય સમારંભ દરમિયાન શાળાનો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો. નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌ શિક્ષિકા બહેનને વળગી પડી જોરજોરથી રડવા લાગ્યા. અનેક બાળકોના આંસુ જોઈને વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. જાણે ગામની પોતાની દીકરી અથવા પરિવારના સભ્યને વિદાય આપી રહ્યા હોય એવો દૃશ્ય સર્જાયો હતો. 12 વર્ષ દરમિયાન તનુજાબેને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપ્યું નહોતું, પરંતુ બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમના સ્નેહાળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠાએ સમગ્ર ગામના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું હતું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ ગીતો, સંસ્મરણો અને શુભેચ્છા સંદેશો રજૂ કર્યા હતા. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ગામલોકોએ જણાવ્યું હતું કે, "શિક્ષિકા તનુજાબેનની 12 વર્ષની નિઃસ્વાર્થ સેવા વઝીરા વાંઢ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે શિક્ષિકા કરતાં પણ વધારે એક પરિવારના સભ્ય તરીકે ગામમાં સ્થાન મેળવ્યું છે." ધન્ય છે એવી શિક્ષિકા, જે પોતાની સેવા દ્વારા આખા ગામના દિલમાં કાયમી સ્થાન બનાવી જાય. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ – કચ્છ કેર TV ન્યૂઝ, લખપત તાલુકો સ્થળ પરથી અહેવાલ: રિયાજ નોતિયાર
    3
    12 વર્ષની સેવાએ ગામના દિલ જીતી લીધા: વઝીરા વાંઢે શિક્ષિકા તનુજાબેનને અશ્રુભીની વિદાય આપી
નખત્રાણા, તા. 1 ઓગસ્ટ
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢ ગામમાં શનિવારે એક એવો લાગણીસભર પ્રસંગ સર્જાયો કે સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ. વર્ષ 2014થી ગામની પ્રાથમિક શાળામાં સતત 12 વર્ષ સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત ખાતે બદલી થતાં ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમને અશ્રુભીની વિદાય આપી.
વિદાય સમારંભ દરમિયાન શાળાનો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો. નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌ શિક્ષિકા બહેનને વળગી પડી જોરજોરથી રડવા લાગ્યા. અનેક બાળકોના આંસુ જોઈને વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. જાણે ગામની પોતાની દીકરી અથવા પરિવારના સભ્યને વિદાય આપી રહ્યા હોય એવો દૃશ્ય સર્જાયો હતો.
12 વર્ષ દરમિયાન તનુજાબેને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપ્યું નહોતું, પરંતુ બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમના સ્નેહાળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠાએ સમગ્ર ગામના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું હતું.
વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ ગીતો, સંસ્મરણો અને શુભેચ્છા સંદેશો રજૂ કર્યા હતા. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
ગામલોકોએ જણાવ્યું હતું કે, "શિક્ષિકા તનુજાબેનની 12 વર્ષની નિઃસ્વાર્થ સેવા વઝીરા વાંઢ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે શિક્ષિકા કરતાં પણ વધારે એક પરિવારના સભ્ય તરીકે ગામમાં સ્થાન મેળવ્યું છે."
ધન્ય છે એવી શિક્ષિકા, જે પોતાની સેવા દ્વારા આખા ગામના દિલમાં કાયમી સ્થાન બનાવી જાય.
રિપોર્ટ: આદમ નોતિયાર
બ્યુરો ચીફ – કચ્છ કેર TV ન્યૂઝ, લખપત તાલુકો
સ્થળ પરથી અહેવાલ: રિયાજ નોતિયાર
    user_Adam notiyar
    Adam notiyar
    Voice of people લખપત, કચ્છ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.