Shuru
Apke Nagar Ki App…
બ્રેકિંગ ન્યૂઝ: સુરતના વરાછામાં જનતા રેડથી ખળભળાટ! શું વરાછાના PI કે PSI સસ્પેન્ડ થશે? સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) મહિલા મોરચા દ્વારા કથિત દારૂના અડ્ડા પર કરવામાં આવેલી "જનતા રેડ" બાદ હોબાળો મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ મુજબ, જે પણ વિસ્તારમાંથી દેશી કે વિદેશી દારૂ પકડાશે ત્યાંના જવાબદાર PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમને કારણે હવે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.
Sumit shukla
બ્રેકિંગ ન્યૂઝ: સુરતના વરાછામાં જનતા રેડથી ખળભળાટ! શું વરાછાના PI કે PSI સસ્પેન્ડ થશે? સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) મહિલા મોરચા દ્વારા કથિત દારૂના અડ્ડા પર કરવામાં આવેલી "જનતા રેડ" બાદ હોબાળો મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ મુજબ, જે પણ વિસ્તારમાંથી દેશી કે વિદેશી દારૂ પકડાશે ત્યાંના જવાબદાર PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમને કારણે હવે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરા-બારડોલી રોડની શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં ચકચારી ઘટના માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિકુમારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું આપઘાત પહેલાં લખેલી બે પાનાની સ્યુસાઈડ નોટ પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવી નોટમાં પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ પોલીસે પતિ સૌરભસિંગ અને તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસનું કહેવું છે કે સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.1
- हाँ स्वच्छता और विकास के दावों के बीच प्लास्टिक और कचरे के बड़े-बड़े पहाड़ खड़े हो चुके हैं। हालात इतने बदतर हो चुके हैं कि सड़कों के किनारे आवारा जानवर भी इन कचरे के ढेरों के बीच रहने को मजबूर हैं, जिससे गंभीर बीमारियों का खतरा भी मंडरा रहा है। स्थानीय लोगों का रोष प्रशासन के खिलाफ साफ दिखाई दे रहा है, जो इन समस्याओं पर तुरंत ठोस कदम उठाने की मांग कर रहे हैं।" [सूरत में कचरे और प्लास्टिक के ढेरों के खिलाफ नागरिकों का प्रदर्शन”4
- બ્રેકિંગ ન્યૂઝ: સુરતના વરાછામાં જનતા રેડથી ખળભળાટ! શું વરાછાના PI કે PSI સસ્પેન્ડ થશે? સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) મહિલા મોરચા દ્વારા કથિત દારૂના અડ્ડા પર કરવામાં આવેલી "જનતા રેડ" બાદ હોબાળો મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ મુજબ, જે પણ વિસ્તારમાંથી દેશી કે વિદેશી દારૂ પકડાશે ત્યાંના જવાબદાર PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમને કારણે હવે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.1
- कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews1
- સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો. ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો1
- 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.2
- सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है। सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।1
- બ્રેકીંગ સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત. બ્રેકીંગ સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત. બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારી. કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સર્જ્યો અકસ્માત. અન્ય કારના ચાલકને અકસ્માત થતા ઈજાઓ પહોંચી. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. અકસ્માતના કારણે કારને મોટુ નુકશાન ઘટના સંદર્ભે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.1