logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.

58 min ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
58 min ago

19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.

More news from ગુજરાત and nearby areas
  • બ્રેકિંગ ન્યૂઝ: સુરતના વરાછામાં જનતા રેડથી ખળભળાટ! શું વરાછાના PI કે PSI સસ્પેન્ડ થશે? સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) મહિલા મોરચા દ્વારા કથિત દારૂના અડ્ડા પર કરવામાં આવેલી "જનતા રેડ" બાદ હોબાળો મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ મુજબ, જે પણ વિસ્તારમાંથી દેશી કે વિદેશી દારૂ પકડાશે ત્યાંના જવાબદાર PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમને કારણે હવે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.
    1
    બ્રેકિંગ ન્યૂઝ: સુરતના વરાછામાં જનતા રેડથી ખળભળાટ! શું વરાછાના PI કે PSI સસ્પેન્ડ થશે?
સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) મહિલા મોરચા દ્વારા કથિત દારૂના અડ્ડા પર કરવામાં આવેલી "જનતા રેડ" બાદ હોબાળો મચી ગયો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ મુજબ, જે પણ વિસ્તારમાંથી દેશી કે વિદેશી દારૂ પકડાશે ત્યાંના જવાબદાર PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમને કારણે હવે વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    6 min ago
  • कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews
    1
    कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews
कड़ोदरा की तिरुपति सोसायटी में कथित अवैध निर्माण! बिना प्लान चौथे माले का काम जारी, अधिकारियों की भूमिका पर सवाल#SuratNews #KadodaraNews #BreakingNews #LocalNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    39 min ago
  • સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો. ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો
    1
    સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો.
ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    46 min ago
  • 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે 19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.
    2
    19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે
19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, "અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે." માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    58 min ago
  • सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है। सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
    1
    सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
सूरत में आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा कथित शराब अड्डे पर ‘जनता रेड’ का वीडियो वायरल हो रहा है। वीडियो वराछा पुलिस स्टेशन के पीछे के इलाके का बताया जा रहा है। मामले में पुलिस की कार्रवाई को लेकर चर्चा जारी है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं, ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं। मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं, ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
    1
    मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं,  ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा  में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों  के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
मिल के परिसर में अतीत में निर्दोष मजदूरों की चिताएं जल चुकी हैं,  ‘संतोष मिल’ एक बार फिर जानलेवा लापरवाही के कारण चर्चा  में है। पहले कई मजदूरों की जान लेने वाली और बार-बार गंभीर विवादों में फंसने वाली इस मिल के खिलाफ GPCB में शिकायतों  के बावजूद, आज भी इसकी चिमनियों से बेतहाशा काला और जहरीला धुआं छोड़ा जा रहा है अगर फिर से कोई बड़ी त्रासदी होती है और लोगों की जान जाती है, तो इसकी जिम्मेदारी GPCB लेगा या मिल मालिक?स्थानीय निवासियों और पीड़ितों में भारी आक्रोश है। अगर अब तुरंत इस मिल के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई करके इसे स्थायी रूप से बंद या सील नहीं किया गया, तो उग्र जन-आंदोलन भड़कने के आसार हैं।
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ---option डिफ़ॉल्ट 🚨 सूरत ब्रेकिंग | नवराछा वराछा क्षेत्र में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कथित तौर पर शराब के अड्डे पर छापा मारने का दावा किया है। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। फिलहाल इस मामले में पुलिस की आधिकारिक पुष्टि का इंतज़ार है। जांच के बाद ही पूरे मामले की वास्तविक स्थिति स्पष्ट हो सकेगी। 👉 इस खबर पर आपकी क्या राय है? कमेंट करके बताइए। #Surat #Navrachana #AAP #BreakingNews #SuratNews #GujaratNews #ViralVideo
    1
    ---option डिफ़ॉल्ट

🚨 सूरत ब्रेकिंग | नवराछा

वराछा क्षेत्र में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कथित तौर पर शराब के अड्डे पर छापा मारने का दावा किया है। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है।

फिलहाल इस मामले में पुलिस की आधिकारिक पुष्टि का इंतज़ार है। जांच के बाद ही पूरे मामले की वास्तविक स्थिति स्पष्ट हो सकेगी।

👉 इस खबर पर आपकी क्या राय है? कमेंट करके बताइए।

#Surat #Navrachana #AAP #BreakingNews #SuratNews #GujaratNews #ViralVideo
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • બ્રેકીંગ સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત. બ્રેકીંગ સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત. બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારી. કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સર્જ્યો અકસ્માત. અન્ય કારના ચાલકને અકસ્માત થતા ઈજાઓ પહોંચી. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. અકસ્માતના કારણે કારને મોટુ નુકશાન ઘટના સંદર્ભે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
    1
    બ્રેકીંગ

સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત.

સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત.
બ્રેકીંગ
સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત.
સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત.
બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારી.
કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સર્જ્યો અકસ્માત.
અન્ય કારના ચાલકને અકસ્માત થતા ઈજાઓ પહોંચી.
ઘટનાના સીસીટીવી આવ્યા સામે.
અકસ્માતના કારણે કારને મોટુ નુકશાન 
ઘટના સંદર્ભે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.