Shuru
Apke Nagar Ki App…
---option डिफ़ॉल्ट 🚨 सूरत ब्रेकिंग | नवराछा वराछा क्षेत्र में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कथित तौर पर शराब के अड्डे पर छापा मारने का दावा किया है। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। फिलहाल इस मामले में पुलिस की आधिकारिक पुष्टि का इंतज़ार है। जांच के बाद ही पूरे मामले की वास्तविक स्थिति स्पष्ट हो सकेगी। 👉 इस खबर पर आपकी क्या राय है? कमेंट करके बताइए। #Surat #Navrachana #AAP #BreakingNews #SuratNews #GujaratNews #ViralVideo
Suresh Yadav
---option डिफ़ॉल्ट 🚨 सूरत ब्रेकिंग | नवराछा वराछा क्षेत्र में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कथित तौर पर शराब के अड्डे पर छापा मारने का दावा किया है। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। फिलहाल इस मामले में पुलिस की आधिकारिक पुष्टि का इंतज़ार है। जांच के बाद ही पूरे मामले की वास्तविक स्थिति स्पष्ट हो सकेगी। 👉 इस खबर पर आपकी क्या राय है? कमेंट करके बताइए। #Surat #Navrachana #AAP #BreakingNews #SuratNews #GujaratNews #ViralVideo
More news from ગુજરાત and nearby areas
- સરથાણા વિસ્તારમાંથી સરખાના પોલીસે ડોક્ટર ની પ્રિસ્ક્રિપ્શન વગરની દવાનો જથ્થો ઝડપી પાડ્યો. સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે ડોક્ટરની પિસ્ક્રિપ્શન વગરની વગરની નશા કારક દવા નો છઠ્ઠો ઝડપી પાડી એ કિસાન ની શંકાસ્પદ અટકાયત કરી અને 28,000 થી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો.1
- रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration1
- ---option डिफ़ॉल्ट 🚨 सूरत ब्रेकिंग | नवराछा वराछा क्षेत्र में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कथित तौर पर शराब के अड्डे पर छापा मारने का दावा किया है। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। फिलहाल इस मामले में पुलिस की आधिकारिक पुष्टि का इंतज़ार है। जांच के बाद ही पूरे मामले की वास्तविक स्थिति स्पष्ट हो सकेगी। 👉 इस खबर पर आपकी क्या राय है? कमेंट करके बताइए। #Surat #Navrachana #AAP #BreakingNews #SuratNews #GujaratNews #ViralVideo1
- Breaking News : સુરતમાં કચરાની સમસ્યા મુદ્દે ભારે હોબાળો: મેયર માયાબેન માવાણીના ઘર બહાર ઠાલવવામાં આવ્યો કચરો, ભાજપ કાર્યાલય 'કમલમ' ઘેરવાની ચીમકી સુરત શહેરમાં કચરાના નિકાલની કથળેલી વ્યવસ્થા અને ગંભીર બનેલી સમસ્યા સામે જનતા અને વિપક્ષનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્ર અને શાસક પક્ષને જગાડવા માટે આજે સુરતના પ્રથમ નાગરિક અને મેયર માયાબેન માવાણીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા કાર્યકરો અને સ્થાનિકોએ મેયરના ઘરની બહાર કચરો ઠાલવીને (ડમ્પ કરીને) તંત્રની નિષ્ફળતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.1
- રોડ સુવિધા માટે બનાવેલું સર્કલ બન્યું 'હપ્તાખોરીનો અડ્ડો': લિંબાયત ઝોનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણોનો રાફડો શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુચારુ રૂપે ચાલે તે માટે કરોડોના ખર્ચે સર્કલો બનાવવામાં આવે છે, પરંતુ લિંબાયત ઝોનમાં આવેલું મારુતિ નગર સર્કલ હાલમાં સુવિધાના બદલે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મુખ્ય અડ્ડો બની ગયું હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.1
- સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁 સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?1
- ડુમસ પોલીસે 28,13. ખંડની અને છેતરપિંડીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ડુમ્મસ પોલીસે મળેલી બાતમીના હકીકતના આધારે પંજાબ ખાતેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જોકે આરોપીએ 28.13 લાખની ખંડની અને છેતરપિંડી કરી નાસી છૂટ્યો હતો તે અંગે તેના વિરુદ્ધ પોલીસ માત્ર કે ગુનો નોંધવામાં આવ્યો હતો.1