logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા

17 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
17 hrs ago

મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા

  • user_Nahid khan
    Nahid khan
    Kadi, Mahesana
    🤝
    15 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    4
    શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
મહેસાણા 
શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો
તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    1
    આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. 

માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.

પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.

આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.


આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. 
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    user_Vishal panchal
    Vishal panchal
    વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo
    1
    હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો 
#કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo 
હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો 
#કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    7 hrs ago
  • अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india
    1
    अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏

#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏
#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
    user_Haniraj Solanki
    Haniraj Solanki
    Actor ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    1
    વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું.
ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    4
    વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે
વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે 
ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા
ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો.
રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી 
રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. 
મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે
સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા
    1
    મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા
મહેસાણા મેયર સહિત ૧૬૮ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ બાબતે કોંગ્રેસના મહિલા મહામંત્રી કરિશ્મા મેમન દ્વારા મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.