दाहोद ब्यूरो चीप अनिल कुमार वैरागी दाहोद के गोविंद नगर इलाके में स्थित विश्वकर्मा अपार्टमेंट में आग लगने की एक बड़ी घटना सामने आई है। स्थान: गोविंद नगर, दाहोद (विश्वकर्मा अपार्टमे दाहोद ब्यूरो चीप अनिल कुमार वैरागी दाहोद के गोविंद नगर इलाके में स्थित विश्वकर्मा अपार्टमेंट में आग लगने की एक बड़ी घटना सामने आई है। स्थान: गोविंद नगर, दाहोद (विश्वकर्मा अपार्टमेंट)। कारण: जानकारी के अनुसार, पांचवीं मंजिल पर स्थित तरंग अजय पटेल के फ्लैट में रखे फ्रिज में शॉर्ट सर्किट होने की वजह से आग भड़क उठी। बचाव: आग लगते ही परिवार के सदस्य अपनी जान बचाने के लिए तुरंत बाहर की ओर दौड़े। गनीमत रही कि सभी सुरक्षित हैं और किसी को चोट नहीं आई। राहत और बचाव कार्य घटना की सूचना मिलते ही प्रशासन तुरंत हरकत में आया: नगरपालिका फायर ब्रिगेड, स्कायमेट, गुजरात गैस और MGVCL (बिजली विभाग) की टीमें मौके पर पहुंचीं। सावधानी के तौर पर इलाके की गैस पाइपलाइन और बिजली की आपूर्ति तुरंत बंद कर दी गई। कड़ी मशक्कत के बाद आग पर काबू पाने की कोशिशें शुरू की गईं। नुकसान आग इतनी भीषण थी कि घर का अधिकांश सामान जलकर राख हो गया है। इससे मकान मालिक को भारी आर्थिक नुकसान हुआ है।

- Post by Ninama vimal kumar1
- તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.4
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- bikav##media#patrakar#1
- Post by Nationgujarat.com1
- Donald trump के एक बड़े दावे ने वैश्विक राजनीति में हलचल पैदा कर दी है। उनका कहना है कि Iram और America के बीच यूरेनियम को लेकर समझौता लगभग तय हो चुका है, लेकिन ईरान ने इस पर चुप्पी साध रखी है। #DonaldTrump #IranNews #USIranTension #NuclearDeal #EnrichedUranium #WorldNews #BreakingNews #InternationalPolitics #TrumpStatement #MiddleEastCrisis #GlobalPolitics #IranUSDeal #Geopolitics #LatestNews #NewsUpdate Donald Trump Iran claim, Iran enriched uranium deal, US Iran nuclear talks, Trump Iran statement news, Middle East nuclear tension, Iran US agreement update, international political news 2026, nuclear deal latest update, Trump foreign policy news, Iran uranium handover report, global diplomacy news, breaking world news today, US Iran relations update, geopolitical crisis news, Iran nuclear program update1
- ભાજપા દ્વારા ઝાલોદ તાલુકાના 2 હોદ્દેદારોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા આજે તારીખ 17/04/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા ભાજપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પક્ષના બે હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસનોટ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત પક્ષના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવાના કારણે પાર્ટીના શિસ્તભંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અનિતાબેન દામાભાઈ મછાર (જિલ્લા મંત્રી) અને પારસિંગભાઈ કૂબાભાઈ ગરાસિયા (મંડળ મંત્રી)ને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયા. આ બંને નેતાઓને તાત્કાલિક અસરથી પક્ષની પ્રાથમિક સભ્યતા સહિત તમામ હોદ્દાઓમાંથી આગામી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- reality @#india#politics##1