logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા ભગવાન પાર્શ્વનાથજી ના જન્મકલ્યાણક ના શુભ અને મંગલમય દિવસે એટલે કે આજે "ધાબળા વિતરણ " જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા ધોરાજી ના ઝૂંપડપટ્ટી વિસ્તારો - જુનાગઢ રોડ ધોરીવાવ વિસ્તાર, જામકંડોરણા પોરબંદર બાયપાસ, જેતપુર હાઈવે, ફરેણી રોડ, રેલ્વે સ્ટેશન પાછળ ની ઝૂંપડપટ્ટી વિગેરે વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું - લલિત વોરા .

on 15 December
user_Bkp News
Bkp News
Dhoraji, Rajkot•
on 15 December
715a116f-fecd-41ad-983b-426651e242a5

"જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા ભગવાન પાર્શ્વનાથજી ના જન્મકલ્યાણક ના શુભ અને મંગલમય દિવસે એટલે કે આજે "ધાબળા વિતરણ " જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા ધોરાજી ના ઝૂંપડપટ્ટી વિસ્તારો - જુનાગઢ રોડ ધોરીવાવ વિસ્તાર, જામકંડોરણા પોરબંદર બાયપાસ, જેતપુર હાઈવે, ફરેણી રોડ, રેલ્વે સ્ટેશન પાછળ ની ઝૂંપડપટ્ટી વિગેરે વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું - લલિત વોરા .

More news from ગુજરાત and nearby areas
  • 🅱️ reaking News Upleta (Bhayavader) રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    2
    🅱️ reaking News Upleta (Bhayavader)
રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ 
ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય 
જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી 
ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ 
આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો
બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • ગીર સોમનાથ વેરાવળમાં 235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ | Electric Train & Gym Facilities Description (વર્ણન): ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજે ₹235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં શહેરીજનો માટે વિવિધ રમત-ગમતના સાધનો, ઓપન જીમ અને બાળકો માટે ખાસ આકર્ષણરૂપ ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સીકોતરીયાએ શહેરીજનોને ગાર્ડનની જાળવણી રાખવા અપીલ કરી હતી. અહેવાલ : પ્રકાશભાઈ કારાણી, વેરાવળ સોમનાથ Hashtags: #Veraval #GirSomnath #AmbedkarGarden #PublicGarden #VeravalNews #GujaratNews #ElectricTrain #OpenGym #LocalNews #BreakingNews Keywords (કીવર્ડ): Veraval news, Gir Somnath news, Ambedkar garden Veraval, Veraval Patan Nagar Palika, Gujarat local news, public garden renovation Veraval, Veraval electric train garden, Gujarat news today, Veraval Somnath news
    1
    ગીર સોમનાથ વેરાવળમાં 235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ | Electric Train & Gym Facilities
Description (વર્ણન):
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજે ₹235 લાખના ખર્ચે ડૉ. આંબેડકર પબ્લિક ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ગાર્ડનમાં શહેરીજનો માટે વિવિધ રમત-ગમતના સાધનો, ઓપન જીમ અને બાળકો માટે ખાસ આકર્ષણરૂપ ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
આ પ્રસંગે કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સીકોતરીયાએ શહેરીજનોને ગાર્ડનની જાળવણી રાખવા અપીલ કરી હતી.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી, વેરાવળ સોમનાથ
Hashtags:
#Veraval #GirSomnath #AmbedkarGarden #PublicGarden #VeravalNews #GujaratNews #ElectricTrain #OpenGym #LocalNews #BreakingNews
Keywords (કીવર્ડ):
Veraval news, Gir Somnath news, Ambedkar garden Veraval, Veraval Patan Nagar Palika, Gujarat local news, public garden renovation Veraval, Veraval electric train garden, Gujarat news today, Veraval Somnath news
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    44 min ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    જૂનાગઢ  પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે  જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી.
અહેવાલ :  જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક શકસને પકડી પાડતી જામનગર-LCB *રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)* મો. 9638296986
    1
    ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક શકસને પકડી પાડતી જામનગર-LCB
*રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)*
મો. 9638296986
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    20 hrs ago
  • અશ્વની કુમાર રોડ પર પાણીપુરી લારીવાળાઓ વચ્ચે જંગ, લાકડાના ફટકાથી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
    1
    અશ્વની કુમાર રોડ પર પાણીપુરી લારીવાળાઓ વચ્ચે જંગ, લાકડાના ફટકાથી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    1
    વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે 
ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી 
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી 
અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા 
અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા 
ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.