Shuru
Apke Nagar Ki App…
વ્યારા સુગર ફેક્ટરી ના મંજુર ને પૈસા ની આપે 😡 શુ ન્યા મળશે મિત્રો વ્યારા સુગર ફેક્ટરી ના મંજુર ને પૈસા ની આપે 😡
RELAX NEWS TAPI
વ્યારા સુગર ફેક્ટરી ના મંજુર ને પૈસા ની આપે 😡 શુ ન્યા મળશે મિત્રો વ્યારા સુગર ફેક્ટરી ના મંજુર ને પૈસા ની આપે 😡
More news from ગુજરાત and nearby areas
- વ્યારા સુગર ફેક્ટરી ના મંજુર ને પૈસા ની આપે 😡1
- છોટાઉદેપુર જિલ્લાના સુકેત અને વસવા બ્રિજને ભયજનક જાહેર કરી 10 ટનથી વધુ ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો. જિલ્લા પ્રશાસન દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર.1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- 43 વર્ષીય વ્યક્તિની ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય1
- 🚨 Banaskantha district માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ | દારૂબંધી પર મોટા સવાલ1