logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે.... વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. વાવ થરાદ બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે. વાવ થરાદ જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં વાવ થરાદ અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું. ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નક્કી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે. હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840

19 hrs ago
user_Kiran chaudhary
Kiran chaudhary
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
19 hrs ago
189614f2-1a2a-4d1d-a0d5-aa92bcac8d73

વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે.... વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. વાવ થરાદ બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો

જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે. વાવ થરાદ જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં વાવ થરાદ અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. લોકવાયકા પ્રમાણે

આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું. ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નક્કી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં

જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે. હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840

More news from ગુજરાત and nearby areas
  • Post by Virma Suthar
    1
    Post by Virma Suthar
    user_Virma Suthar
    Virma Suthar
    Carpenter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. વાવ થરાદ બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે. વાવ થરાદ જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં વાવ થરાદ અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું. ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નક્કી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે. હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
    4
    વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે.
વાવ થરાદ બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે.
અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે.
વાવ થરાદ જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે.
વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક  માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં વાવ થરાદ અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે.
લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું. ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નક્કી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે.
હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે.
રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ 
મોં:-7046183840
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • પાટણ શહેરમાં વરસાદી ઝાપટું કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિંતા ગુજરાતના અનેક તાલુકામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે જેમાં આગાહી ના પગલે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
    1
    પાટણ શહેરમાં વરસાદી ઝાપટું કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિંતા ગુજરાતના અનેક તાલુકામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે જેમાં આગાહી ના પગલે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    14 hrs ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    1
    Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    user_Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    Ghadiya ajamal Thakor ખેડા ભાખ
    દાંતીવાડા, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • ભાભર તાલુકા ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ વિનોદભાઈ ઠાકોર નો મોટો ખુલાસો ભાભર તાલુકા ના સનેસડા ગામના લોકો ભાજપ જોડાયા નથી
    1
    ભાભર તાલુકા ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ વિનોદભાઈ ઠાકોર નો મોટો ખુલાસો 
ભાભર તાલુકા ના સનેસડા ગામના લોકો ભાજપ જોડાયા નથી
    user_Virma Suthar
    Virma Suthar
    Carpenter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.