logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

એપેક્ષ ઇન્ડસ્ટ્રીયલ હબ ભવ્ય ઓપનિંગ તા.25/01/2026 - રવિવાર સવારે 9:00 વાગ્યાથી આપના આગમ સુધી.. અપેક્ષ ઇન્ડસ્ટ્રીયલ હબમાં વસાવો તમારા ઇન્ડસ્ટ્રીયલ વ્યવસાય માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વગર વ્યાજના સરળ હપ્તે.. 800 સ્કવેર ફૂટથી લઈ 2900 સ્ક્વેર ફૂટ સુધી.. વધુ વિગત અને બુકિંગ કરાવવા સંપર્ક કરો 95747 23811 98793 47700 97371 98826 98254 94690 સાઈટ એડ્રેસ મંજુસર GIDC થી 5 મિનિટના અંતરે, ટુંડાવ સમલાય રોડ, તા. સાવલી, જી. વડોદરા

on 21 January
user_Apna Bajar Halol
Apna Bajar Halol
રિપોર્ટર Halol, Panch Mahals•
on 21 January

એપેક્ષ ઇન્ડસ્ટ્રીયલ હબ ભવ્ય ઓપનિંગ તા.25/01/2026 - રવિવાર સવારે 9:00 વાગ્યાથી આપના આગમ સુધી.. અપેક્ષ ઇન્ડસ્ટ્રીયલ હબમાં વસાવો તમારા ઇન્ડસ્ટ્રીયલ વ્યવસાય માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વગર વ્યાજના સરળ હપ્તે.. 800 સ્કવેર ફૂટથી લઈ 2900 સ્ક્વેર ફૂટ સુધી.. વધુ વિગત અને બુકિંગ કરાવવા સંપર્ક કરો 95747 23811 98793 47700 97371 98826 98254 94690 સાઈટ એડ્રેસ મંજુસર GIDC થી 5 મિનિટના અંતરે, ટુંડાવ સમલાય રોડ, તા. સાવલી, જી. વડોદરા

More news from ગુજરાત and nearby areas
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    39 min ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by FM GUJARAT N
    1
    Post by FM GUJARAT N
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • કોસીન્દ્રા ગામમાં ભારે વિરોધ | NH-56 પ્રોજેક્ટ સામે ગ્રામજનો બોડેલી સેવા સદન પહોંચ્યા
    1
    કોસીન્દ્રા ગામમાં ભારે વિરોધ | NH-56 પ્રોજેક્ટ સામે ગ્રામજનો બોડેલી સેવા સદન પહોંચ્યા
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    6 hrs ago
  • બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
    1
    બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી.
નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું?
સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?” 2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”
    1
    महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?”
2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    22 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    40 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.