બોડેલીમાં રાંધણ ગેસની અછત ઓન લાઈન બોટલ બુકિંગ ના થતા લોકો પરેશાન!? બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.

- છોટાઉદેપુર સંખેડા સંખેડા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોજા ઇફતારી નો પ્રોગ્રામ સૈયદ ભયુદાદા સર્પરસતી નું આયોજન કરાયું. આજરોજ સંખેડા હુસેની મસ્જિદ ની પાછળ સંખેડાના નવ જવાનોએ સરકાર અલી મુશ્કિલ કુસાની સહાદત ને યાદ કરી 21 માં રોજાનું મહત્વ ઘણું હોય તે માટે યગ સર્કલ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 જેટલા રોજદારો એ ઇફ્તારી કરી હતી આ પ્રસંગે મદરસા એ ગુલસને અજમેર કમિટીના સભ્યો તેમજ તાજીયા કમિટી, નિશાન શરીફ ની કમિટી ના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ:- મુન્નાભાઈ શેખ ધવલ બારીયા સંખેડા છોટાઉદેપુર5
- अस्पताल या लापरवाही का अड्डा? वायरल वीडियो ने खोली स्वास्थ्य व्यवस्था की पोल!” “डॉक्टर भगवान या लापरवाह? महिला एथलीट का वीडियो हुआ वायरल!”1
- Post by Sharadbhai Meda જય જોહાર1
- દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .1
- ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે1
- દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1
- ગરબાડા તાલુકામાં આવેલા તમામ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા પોલીસ કેમ બંધ કરાવી શક્તિ નથી1
- Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive1