Shuru
Apke Nagar Ki App…
ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Saurabh Gelot

More news from ગુજરાત and nearby areas
- દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .1
- ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે1
- ગરબાડા તાલુકામાં આવેલા તમામ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા પોલીસ કેમ બંધ કરાવી શક્તિ નથી1
- Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive1
- Post by Salman moravala1
- છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box1
- દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1