logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive

5 hrs ago
user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
RJ BHARAT NEWS7...सदैव सत्य के
દાહોદ, દાહોદ, ગુજરાત•
5 hrs ago

Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive

More news from ગુજરાત and nearby areas
  • પુ મોરારી બાપુ અમારે ઝૂંપડે બગદાણા
    1
    પુ મોરારી બાપુ અમારે ઝૂંપડે બગદાણા
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    18 hrs ago
  • दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    1
    दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
    1
    પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો.
@spmahisagar
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    21 hrs ago
  • છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box
    1
    છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.
YouTube Link in Comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાભાર્થીઓની e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. યોજનાનો લાભ યોગ્ય અને હકદાર વ્યક્તિઓ સુધી પારદર્શક રીતે પહોંચે તે હેતુસર આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ દરમિયાન સંબંધિત લાભાર્થીઓની ઓળખ વિગતોની ચકાસણી કરી આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કામગીરી દરમિયાન લાભાર્થીઓને યોજનાની માહિતી આપવામાં આવી તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ કરીને નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી. આ કામગીરી દ્વારા યોજનાના લાભાર્થીઓના ડેટાને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે તેમજ ભવિષ્યમાં યોજનાનો લાભ સમયસર અને પારદર્શક રીતે આપવામાં સરળતા રહેશે.
    1
    VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરાઈ
આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાભાર્થીઓની e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. યોજનાનો લાભ યોગ્ય અને હકદાર વ્યક્તિઓ સુધી પારદર્શક રીતે પહોંચે તે હેતુસર આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
આ દરમિયાન સંબંધિત લાભાર્થીઓની ઓળખ વિગતોની ચકાસણી કરી આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કામગીરી દરમિયાન લાભાર્થીઓને યોજનાની માહિતી આપવામાં આવી તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ કરીને નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી.
આ કામગીરી દ્વારા યોજનાના લાભાર્થીઓના ડેટાને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે તેમજ ભવિષ્યમાં યોજનાનો લાભ સમયસર અને પારદર્શક રીતે આપવામાં સરળતા રહેશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    31 min ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન  કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.