Shuru
Apke Nagar Ki App…
પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
Tushar Singh
પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
More news from ગુજરાત and nearby areas
- પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar1
- Post by Salman moravala1
- બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.1
- Post by Ramabhai Taviyad1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી1
- दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।1
- દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.1
- Post by Salman moravala1