Shuru
Apke Nagar Ki App…
લીમખેડાના જેતપુર દુ ગામમાં પશુઓના રહસ્યમય મોત મામલે પશુપાલન અધિકારી દ્રારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
DNA News
લીમખેડાના જેતપુર દુ ગામમાં પશુઓના રહસ્યમય મોત મામલે પશુપાલન અધિકારી દ્રારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
More news from ગુજરાત and nearby areas
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે1
- दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।1
- દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી #GujaratPolitics #GujaratNews #bjpvavtharad #vavtharadnivato #vavtharad #ન્યૂઝ1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- Post by Ramabhai Taviyad1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી1