Shuru
Apke Nagar Ki App…
સંખેડામાં મુસ્લિમ સમાજ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર સંખેડા સંખેડા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોજા ઇફતારી નો પ્રોગ્રામ સૈયદ ભયુદાદા સર્પરસતી નું આયોજન કરાયું. આજરોજ સંખેડા હુસેની મસ્જિદ ની પાછળ સંખેડાના નવ જવાનોએ સરકાર અલી મુશ્કિલ કુસાની સહાદત ને યાદ કરી 21 માં રોજાનું મહત્વ ઘણું હોય તે માટે યગ સર્કલ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 જેટલા રોજદારો એ ઇફ્તારી કરી હતી આ પ્રસંગે મદરસા એ ગુલસને અજમેર કમિટીના સભ્યો તેમજ તાજીયા કમિટી, નિશાન શરીફ ની કમિટી ના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ:- મુન્નાભાઈ શેખ ધવલ બારીયા સંખેડા છોટાઉદેપુર
Dhavalbhai Baria
સંખેડામાં મુસ્લિમ સમાજ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર સંખેડા સંખેડા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોજા ઇફતારી નો પ્રોગ્રામ સૈયદ ભયુદાદા સર્પરસતી નું આયોજન કરાયું. આજરોજ સંખેડા હુસેની મસ્જિદ ની પાછળ સંખેડાના નવ જવાનોએ સરકાર અલી મુશ્કિલ કુસાની સહાદત ને યાદ કરી 21 માં રોજાનું મહત્વ ઘણું હોય તે માટે યગ સર્કલ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 જેટલા રોજદારો એ ઇફ્તારી કરી હતી આ પ્રસંગે મદરસા એ ગુલસને અજમેર કમિટીના સભ્યો તેમજ તાજીયા કમિટી, નિશાન શરીફ ની કમિટી ના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ:- મુન્નાભાઈ શેખ ધવલ બારીયા સંખેડા છોટાઉદેપુર
- Ganpat r dantaniDabhoi, Vadodara, Gujarat😡3 hrs ago
More news from ગુજરાત and nearby areas
- બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.1
- છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. વોક માટે નીકળેલા દંપતિને કારે અડફેટે લેતા એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી ST ડેપો નજીકથી ઝડપી લઈ બોડેલી પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના છોટાઉદેપુર રોડ પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અચાનક બેકાબૂ બનતા આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી. કારના જોરદાર ધક્કાથી ત્યાં ઉભેલા લોકો અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પતિ-પત્ની રોજની જેમ વોક કરવા નીકળ્યા હતા અને લારી પાસે ઉભા હતા ત્યારે રાત્રે લગભગ 9-45 અરસામાં છોટાઉદેપુર તરફથી આવતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્નીને ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલી લારીને પણ નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ST ડેપો નજીકથી તેને ઝડપી લીધો હતો અને બોડેલી પોલીસને સોપી દીધો હતો. પોલીસે કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સીમલિયા આવ્યો હતો અને કારમા બોડેલી તરફ નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by Sharadbhai Meda જય જોહાર1
- अस्पताल या लापरवाही का अड्डा? वायरल वीडियो ने खोली स्वास्थ्य व्यवस्था की पोल!” “डॉक्टर भगवान या लापरवाह? महिला एथलीट का वीडियो हुआ वायरल!”1
- ગાંધી નગરના કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો લઈ ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો.તે દરમિયાન ચાલકે 38.45 લાખનો મુદ્દામાલ સગેવગે કરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઇ ગયો હતો.છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે1
- વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.1
- તંત્ર તથા ગામ આગેવાનો વ્યવસ્થા નિષ્ફળતાના કારણે દારૂથી સહન કરતી આપવીતી મામલદાર ને આવેદન આપતી જાવલી ગામની મહીલાઓ1
- આ જગ્યા પર કેટલો કચરો છે1