Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from Chhotaudepur and nearby areas
- કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ1
- કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ - કલેક્ટરશ્રી વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરશ્રીના કડક આદેશ છોટાઉદેપુર, ૧૨ માર્ચ ૨૦૨૬ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ ૧૨ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની ૦૬, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની ૦૩ અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની ૦૩ એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે ૩૧૦૯ સિલીન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને ૨૩૭૬ સિલીન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જે આગામી ૧૩ દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપરાઈટરશ્રીઓએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે ઓટીપી (OTP) જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલીવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેકટરશ્રી ગાર્ગી જૈન ને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ-ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ ૮ થી ૯ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટેની સમયમર્યાદા સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૦ દિવસની છે. જોકે, HPCL કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમયમર્યાદા વધારીને ૪૫ દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ મામલતદારશ્રીઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાને લઈ, જિલ્લાની શાળાઓ અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.2
- Post by FM GUJARAT N1
- महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?” 2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”1
- અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.1
- અંકલેશ્વર-વાલિયા રોડ પર ડમ્પર ચાલકે મચાવ્યો કહેર1
- છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન1
- Post by RK News1
- ઝઘડિયા GIDC પેપ્સી રોડ પર ટ્રકની ટક્કરથી સેગપુરના યુવાન વિજયભાઈ વસાવાનું મોત અવાદર પાટિયા પાસે હિટ-એન્ડ-રન અકસ્માત, બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત અજાણ્યા ટ્રક ચાલકની ટક્કરથી સેગપુરના વિજયભાઈ વસાવા મોતને ભેટ્યા ઝઘડિયા GIDC વિસ્તારમાં ગંભીર અકસ્માત, બાઈક સવાર યુવાને ગુમાવ્યો જીવ પેપ્સી રોડ પર ટ્રકની ટક્કરથી યુવાનનું કરુણ મોત, ટ્રક ચાલક ફરાર અવાદર પાટિયા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, સેગપુરના યુવાનનું મોત ઝઘડિયા GIDCમાં વધુ એક માર્ગ અકસ્માત, વિજયભાઈ વસાવાનું મોત હિટ-એન્ડ-રન કેસ: અજાણ્યા ટ્રક વાહનચાલકે ટક્કર મારી યુવાનનો ભોગ લીધો પેપ્સી રોડ પર અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત સેગપુરમાં શોકની લાગણી, ઝઘડિયા પાસે અકસ્માતમાં વિજયભાઈ વસાવાનું મોત1