logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

2 hrs ago
user_Chhota udepur view
Chhota udepur view
પત્રકાર Bodeli, Chhotaudepur•
2 hrs ago

છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

More news from Chhotaudepur and nearby areas
  • છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન
    1
    છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    2 hrs ago
  • બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
    1
    બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી.
નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું?
સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • છોટાઉદેપુર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં આયોજિત વાર્ષિક ઉત્સવમાં B.Sc. કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની કૃતિ પટેલે એકસાથે ૨૧ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો અને કોલેજનું ગૌરવ વધાર્યું. YouTube Link in comment box
    1
    છોટાઉદેપુર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં આયોજિત વાર્ષિક ઉત્સવમાં B.Sc. કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની કૃતિ પટેલે એકસાથે ૨૧ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો અને કોલેજનું ગૌરવ વધાર્યું.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કૃતિ પટેલે પોતાના પ્રથમ વર્ષના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 21 મેડલ અને ટ્રોફી મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 10 માર્ચે સરકારી સાયન્સ કોલેજ, છોટાઉદેપુર ખાતે **વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે)**ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન યોજાયેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન B.Sc. કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કૃતિબેન સુનિલભાઈ પટેલે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કૃતિબેને કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. તેમની આ સિદ્ધિમાં 13 પ્રથમ ક્રમ, 5 બીજા ક્રમ અને 3 ત્રીજા ક્રમના પુરસ્કારોનો સમાવેશ થાય છે. કૃતિબેને સેક રેસ, ડ્રામા, ડ્રોઇંગ, પેટ્રિયોટિક સોંગ, પોયમ, એસે રાઈટિંગ, ટીચિંગ ટેલેન્ટ, એલોક્યુશન, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ, 100 મીટર રેસ અને ચેસ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે મોનો ડાયલોગ, ચાર્ટ એક્સપ્લેનિંગ, એસે અને પિયાનો પ્લેઇંગ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત પોસ્ટર મેકિંગ, ઓરિગામી અને બેસ્ટ નેચર ફોટોગ્રાફી સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી પોતાની સર્વાંગી પ્રતિભા સાબિત કરી છે. અભ્યાસ સાથે સાથે કલા, સંસ્કૃતિ, વક્તૃત્વ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી કૃતિબેન પટેલે સાબિત કર્યું છે કે મહેનત, લગન અને આત્મવિશ્વાસથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. કૃતિબેનની આ સિદ્ધિ તેમના પરિવાર, સરકારી સાયન્સ કોલેજ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાને ગૌરવ અપાવનારી બની છે. કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. પિતાની છત્રછાયા ન હોવા છતાં કૃતિબેને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ સફરમાં તેમની માતા અને માતૃશાળાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કૃતિબેનનું લક્ષ્ય ઉચ્ચ અભ્યાસ કરી સનદી અધિકારી બની પોતાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે. ખરેખર, કૃતિબેન પટેલ જેવી મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીની આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
    1
    છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કૃતિ પટેલે પોતાના પ્રથમ વર્ષના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 21 મેડલ અને ટ્રોફી મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
10 માર્ચે સરકારી સાયન્સ કોલેજ, છોટાઉદેપુર ખાતે **વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે)**ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન યોજાયેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન B.Sc. કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કૃતિબેન સુનિલભાઈ પટેલે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કૃતિબેને કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે.
તેમની આ સિદ્ધિમાં 13 પ્રથમ ક્રમ, 5 બીજા ક્રમ અને 3 ત્રીજા ક્રમના પુરસ્કારોનો સમાવેશ થાય છે. કૃતિબેને સેક રેસ, ડ્રામા, ડ્રોઇંગ, પેટ્રિયોટિક સોંગ, પોયમ, એસે રાઈટિંગ, ટીચિંગ ટેલેન્ટ, એલોક્યુશન, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ, 100 મીટર રેસ અને ચેસ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે મોનો ડાયલોગ, ચાર્ટ એક્સપ્લેનિંગ, એસે અને પિયાનો પ્લેઇંગ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત પોસ્ટર મેકિંગ, ઓરિગામી અને બેસ્ટ નેચર ફોટોગ્રાફી સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી પોતાની સર્વાંગી પ્રતિભા સાબિત કરી છે.
અભ્યાસ સાથે સાથે કલા, સંસ્કૃતિ, વક્તૃત્વ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી કૃતિબેન પટેલે સાબિત કર્યું છે કે મહેનત, લગન અને આત્મવિશ્વાસથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે.
કૃતિબેનની આ સિદ્ધિ તેમના પરિવાર, સરકારી સાયન્સ કોલેજ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાને ગૌરવ અપાવનારી બની છે. કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
પિતાની છત્રછાયા ન હોવા છતાં કૃતિબેને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ સફરમાં તેમની માતા અને માતૃશાળાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કૃતિબેનનું લક્ષ્ય ઉચ્ચ અભ્યાસ કરી સનદી અધિકારી બની પોતાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે.
ખરેખર, કૃતિબેન પટેલ જેવી મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીની આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Kailash Bhavsar
    2
    Post by Kailash Bhavsar
    user_Kailash Bhavsar
    Kailash Bhavsar
    Singer Narmada, Gujarat•
    10 hrs ago
  • બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    1
    બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે.
અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.