logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુરની દીકરી કૃતિ પટેલનો કમાલ: કોલેજના વાર્ષિક ઉત્સવમાં ૨૧ ટ્રોફી જીતી રચ્યો ઇતિહાસ છોટાઉદેપુર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં આયોજિત વાર્ષિક ઉત્સવમાં B.Sc. કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની કૃતિ પટેલે એકસાથે ૨૧ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો અને કોલેજનું ગૌરવ વધાર્યું. YouTube Link in comment box

2 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
2 hrs ago

છોટાઉદેપુરની દીકરી કૃતિ પટેલનો કમાલ: કોલેજના વાર્ષિક ઉત્સવમાં ૨૧ ટ્રોફી જીતી રચ્યો ઇતિહાસ છોટાઉદેપુર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં આયોજિત વાર્ષિક ઉત્સવમાં B.Sc. કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની કૃતિ પટેલે એકસાથે ૨૧ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો અને કોલેજનું ગૌરવ વધાર્યું. YouTube Link in comment box

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    *છોટાઉદેપુરની દીકરી કૃતિ પટેલનો કમાલ: કોલેજના વાર્ષિક ઉત્સવમાં ૨૧ ટ્રોફી જીતી રચ્યો ઇતિહાસ* 👇News Link👇 YouTube https://youtu.be/FftOm92jaaw 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/hC6lfm 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    2 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box
    1
    છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.
YouTube Link in Comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    1
    બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે.
અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • છોટાઉદેપુર સંખેડા સંખેડા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોજા ઇફતારી નો પ્રોગ્રામ સૈયદ ભયુદાદા સર્પરસતી નું આયોજન કરાયું. આજરોજ સંખેડા હુસેની મસ્જિદ ની પાછળ સંખેડાના નવ જવાનોએ સરકાર અલી મુશ્કિલ કુસાની સહાદત ને યાદ કરી 21 માં રોજાનું મહત્વ ઘણું હોય તે માટે યગ સર્કલ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 જેટલા રોજદારો એ ઇફ્તારી કરી હતી આ પ્રસંગે મદરસા એ ગુલસને અજમેર કમિટીના સભ્યો તેમજ તાજીયા કમિટી, નિશાન શરીફ ની કમિટી ના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ:- મુન્નાભાઈ શેખ ધવલ બારીયા સંખેડા છોટાઉદેપુર
    5
    છોટાઉદેપુર સંખેડા 
સંખેડા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં રોજા ઇફતારી નો પ્રોગ્રામ સૈયદ ભયુદાદા સર્પરસતી નું આયોજન કરાયું.
આજરોજ સંખેડા હુસેની મસ્જિદ ની પાછળ સંખેડાના નવ જવાનોએ સરકાર અલી મુશ્કિલ કુસાની સહાદત ને યાદ કરી 21 માં રોજાનું મહત્વ ઘણું હોય તે માટે યગ સર્કલ દ્વારા રોજા ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1100 જેટલા રોજદારો એ ઇફ્તારી કરી હતી આ પ્રસંગે મદરસા એ ગુલસને અજમેર કમિટીના સભ્યો તેમજ તાજીયા કમિટી, નિશાન શરીફ ની કમિટી ના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 
બાઈટ:- મુન્નાભાઈ શેખ 
ધવલ બારીયા સંખેડા છોટાઉદેપુર
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત.
.
.
.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    1
    ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો 
આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે
    1
    દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. વોક માટે નીકળેલા દંપતિને કારે અડફેટે લેતા એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી ST ડેપો નજીકથી ઝડપી લઈ બોડેલી પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના છોટાઉદેપુર રોડ પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અચાનક બેકાબૂ બનતા આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી. કારના જોરદાર ધક્કાથી ત્યાં ઉભેલા લોકો અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પતિ-પત્ની રોજની જેમ વોક કરવા નીકળ્યા હતા અને લારી પાસે ઉભા હતા ત્યારે રાત્રે લગભગ 9-45 અરસામાં છોટાઉદેપુર તરફથી આવતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્નીને ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલી લારીને પણ નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ST ડેપો નજીકથી તેને ઝડપી લીધો હતો અને બોડેલી પોલીસને સોપી દીધો હતો. પોલીસે કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સીમલિયા આવ્યો હતો અને કારમા બોડેલી તરફ નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    1
    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. વોક માટે નીકળેલા દંપતિને કારે અડફેટે લેતા એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી ST ડેપો નજીકથી ઝડપી લઈ બોડેલી પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના છોટાઉદેપુર રોડ પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક  હ્યુન્ડાઈ ક્રેટા કાર અચાનક બેકાબૂ બનતા આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી. કારના જોરદાર ધક્કાથી ત્યાં ઉભેલા લોકો અડફેટે આવી ગયા હતા.
આ અકસ્માતમાં જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પતિ-પત્ની રોજની જેમ વોક કરવા નીકળ્યા હતા અને લારી પાસે ઉભા હતા ત્યારે રાત્રે લગભગ 9-45 અરસામાં છોટાઉદેપુર તરફથી આવતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્નીને ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલી લારીને પણ નુકસાન થવા પામ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ST ડેપો નજીકથી તેને ઝડપી લીધો હતો અને બોડેલી પોલીસને સોપી દીધો હતો. પોલીસે કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સીમલિયા આવ્યો હતો અને  કારમા બોડેલી તરફ નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    1
    દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 
આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • Post by Kailash Bhavsar
    2
    Post by Kailash Bhavsar
    user_Kailash Bhavsar
    Kailash Bhavsar
    Singer Narmada, Gujarat•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.