Shuru
Apke Nagar Ki App…
ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને પણ દુઃખી કરે નહી...🙏
Ramesh Chaudhary
ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને પણ દુઃખી કરે નહી...🙏
More news from ગુજરાત and nearby areas
- મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.1
- સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું પાટણ : સિદ્ધપુર સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું સિદ્ધપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય કળશ યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સમરસતાનો સંદેશ લઈને પાટણ જિલ્લામાં પહોંચી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રાને સિદ્ધપુરમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર બિંદુ સરોવરથી ગુંજ્યો સમરસતાનો સંદેશ, ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે સિદ્ધપુરમાં કળશ યાત્રાનું ભવ્ય આગમન પાટણ જિલ્લામાં ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાને રાજકીય-સામાજિક આગેવાનોનો ઉષ્માભેર આવકાર 'મન ચંગા તો કઠૌતી મેં ગંગા'ના સંદેશ સાથે સિદ્ધપુરમાં સમરસતાની અનોખી ઝાંખી ધારેવાડાથી બિંદુ સરોવર સુધી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનો ભવ્ય સ્વાગત સમારોહ સિદ્ધપુરમાં સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.4
- ભાઈ ઓ આ ભાઈ નું કહેવું એવું થાય છે કે ગાય ભેંશ ની ગાડી યોનીકડે છે1
- આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,4
- અષાઢી પૂનમ નિમિત્તે માલણા ગામે ગોગાધામ ખાતે ડુંગરપુરા ભક્ત મંડળનું કેશરી ખેસ ઓઢાડી ભવ્ય સ્વાગત દાંતા તાલુકા: અષાઢી પૂનમના પાવન અવસરે ઉજવાતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાંતા તાલુકાના માલણા ગામે આવેલ ગોગાધામ ખાતે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરા ભક્ત મંડળ ગોગાધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. ગોગાધામના ભુવાજી દીવનજી ઠાકોર દ્વારા ભક્તોનું કેશરી ખેસ (રૂમાલ) ઓઢાડી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ગુરુ મહિમા અને ગોગાજી મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આશીર્વાદ મેળવી ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેશરી ખેસ ઓઢાડીને કરવામાં આવેલ સન્માનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે સૌએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.1
- ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી ના પગલે શનિવારે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બીજા રાઉન્ડ નો વરસાદ નું આગમન થયું હતું જ્યાં બીજી તરફ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ ને મુશ્કેલી સર્જાઈ હતી દિયોદર સહિત આજુબાજુ વિસ્તારમાં 70 mm 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો2