logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું પાટણ : સિદ્ધપુર સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું સિદ્ધપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય કળશ યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સમરસતાનો સંદેશ લઈને પાટણ જિલ્લામાં પહોંચી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રાને સિદ્ધપુરમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર બિંદુ સરોવરથી ગુંજ્યો સમરસતાનો સંદેશ, ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે સિદ્ધપુરમાં કળશ યાત્રાનું ભવ્ય આગમન પાટણ જિલ્લામાં ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાને રાજકીય-સામાજિક આગેવાનોનો ઉષ્માભેર આવકાર 'મન ચંગા તો કઠૌતી મેં ગંગા'ના સંદેશ સાથે સિદ્ધપુરમાં સમરસતાની અનોખી ઝાંખી ધારેવાડાથી બિંદુ સરોવર સુધી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનો ભવ્ય સ્વાગત સમારોહ સિદ્ધપુરમાં સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

3 hrs ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
3 hrs ago

સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું પાટણ : સિદ્ધપુર સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું સિદ્ધપુરમાં ગુરુ રવિદાસ મહારાજની

ભવ્ય કળશ યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સમરસતાનો સંદેશ લઈને પાટણ જિલ્લામાં પહોંચી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રાને સિદ્ધપુરમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર બિંદુ સરોવરથી ગુંજ્યો સમરસતાનો સંદેશ, ગુરુ રવિદાસ મહારાજની

કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે સિદ્ધપુરમાં કળશ યાત્રાનું ભવ્ય આગમન પાટણ જિલ્લામાં ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાને રાજકીય-સામાજિક આગેવાનોનો ઉષ્માભેર આવકાર 'મન ચંગા તો કઠૌતી મેં ગંગા'ના સંદેશ સાથે સિદ્ધપુરમાં

સમરસતાની અનોખી ઝાંખી ધારેવાડાથી બિંદુ સરોવર સુધી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનો ભવ્ય સ્વાગત સમારોહ સિદ્ધપુરમાં સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More news from ગુજરાત and nearby areas
  • ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને પણ દુઃખી કરે નહી...🙏
    1
    ખરેખર આ વીડિયો મોકલનાર તથા બનાવનાર માટે લાખ કરોડ શુભેચ્છાઓ પણ કમ પડે. આ વિડિયો જોયા પછી કોઈ પણ સંતાન અનુસરે તો જીંદગીમાં કદી પણ દુઃખી થાય નહી અને બીજાને  પણ દુઃખી કરે નહી...🙏
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. મહેસાણા મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

મહેસાણા 
મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.
નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે.
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • ધ્રાંગધ્રાના જેગડવા રેલ્વે અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો સંપર્ક વિહોણા
    1
    ધ્રાંગધ્રાના જેગડવા રેલ્વે અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો સંપર્ક વિહોણા
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 min ago
  • સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું પાટણ : સિદ્ધપુર સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું સિદ્ધપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય કળશ યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સમરસતાનો સંદેશ લઈને પાટણ જિલ્લામાં પહોંચી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા 650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રાને સિદ્ધપુરમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર બિંદુ સરોવરથી ગુંજ્યો સમરસતાનો સંદેશ, ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે સિદ્ધપુરમાં કળશ યાત્રાનું ભવ્ય આગમન પાટણ જિલ્લામાં ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાને રાજકીય-સામાજિક આગેવાનોનો ઉષ્માભેર આવકાર 'મન ચંગા તો કઠૌતી મેં ગંગા'ના સંદેશ સાથે સિદ્ધપુરમાં સમરસતાની અનોખી ઝાંખી ધારેવાડાથી બિંદુ સરોવર સુધી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનો ભવ્ય સ્વાગત સમારોહ સિદ્ધપુરમાં સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું

પાટણ : સિદ્ધપુર 
સંત રવિદાસની 650મી જન્મજયંતિ કળશ યાત્રા સિદ્ધપુરમાં- સામાજિક સમરસતાના સંદેશ સાથે સ્વાગત કરાયું
સિદ્ધપુરમાં ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય કળશ યાત્રાનું ઐતિહાસિક સ્વાગત
સમરસતાનો સંદેશ લઈને પાટણ જિલ્લામાં પહોંચી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા
650મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રાને સિદ્ધપુરમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર
બિંદુ સરોવરથી ગુંજ્યો સમરસતાનો સંદેશ, ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત
વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે સિદ્ધપુરમાં કળશ યાત્રાનું ભવ્ય આગમન
પાટણ જિલ્લામાં ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાને રાજકીય-સામાજિક આગેવાનોનો ઉષ્માભેર આવકાર
'મન ચંગા તો કઠૌતી મેં ગંગા'ના સંદેશ સાથે સિદ્ધપુરમાં સમરસતાની અનોખી ઝાંખી
ધારેવાડાથી બિંદુ સરોવર સુધી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રાનો ભવ્ય સ્વાગત સમારોહ
સિદ્ધપુરમાં સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી ગુરુ રવિદાસ મહારાજની કળશ યાત્રા
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • वंदे भारत न्यूज़ से मुकेश शाह की रिपोर्ट मीरा भाईंदर आंदोलन मीरा-भायंदर महानगरपालिका (मनपा) द्वारा प्रस्तावित लोकमान्य बाल गंगाधर तिलक जी की अर्ध प्रतिमा (बस्ट स्टैच्यू) को लंबे समय के बाद भी स्थापित न करने के विरोध में किया गया था। स्थानीय नागरिकों और कार्यकर्ताओं में मनपा प्रशासन की इस ढिलाई और उदासीनता को लेकर भारी आक्रोश था। मीरा-भायंदर मनपा प्रशासन ने भायंदर वेस्ट में Maxus Mall नाका (फ्लाईओवर के पास) पर स्वतंत्रता सेनानी लोकमान्य तिलक जी की अर्ध प्रतिमा स्थापित करने का प्रस्ताव रखा था, लेकिन प्रशासनिक लापरवाही के कारण यह काम लंबे समय तक अटका रहा।नेतृत्व: इस पूरे आंदोलन का नेतृत्व स्थानीय सामाजिक-राजनीतिक कार्यकर्ता हरीश सुतार (Harish Suthar) ने किया। यह विरोध प्रदर्शन भायंदर पश्चिम के एक प्रमुख व्यावसायिक केंद्र Maxus Mall नाके पर आयोजित किया गया था | आंदोलनकारियों ने मनपा की कार्यप्रणाली पर कड़ा प्रहार किया और इसे महापुरुषों का अपमान बताया। कार्यकर्ताओं ने नाके पर इकट्ठा होकर प्रशासन के खिलाफ जमकर नारेबाजी की और अपना तीव्र विरोध दर्ज कराया।
    1
    वंदे भारत न्यूज़ से मुकेश शाह की रिपोर्ट
मीरा भाईंदर


आंदोलन मीरा-भायंदर महानगरपालिका (मनपा) द्वारा प्रस्तावित लोकमान्य बाल गंगाधर तिलक जी की अर्ध प्रतिमा (बस्ट स्टैच्यू) को लंबे समय के बाद भी स्थापित न करने के विरोध में किया गया था। स्थानीय नागरिकों और कार्यकर्ताओं में मनपा प्रशासन की इस ढिलाई और उदासीनता को लेकर भारी आक्रोश था।
 मीरा-भायंदर मनपा प्रशासन ने भायंदर वेस्ट में Maxus Mall नाका (फ्लाईओवर के पास) पर स्वतंत्रता सेनानी लोकमान्य तिलक जी की अर्ध प्रतिमा स्थापित करने का प्रस्ताव रखा था, लेकिन प्रशासनिक लापरवाही के कारण यह काम लंबे समय तक अटका रहा।नेतृत्व: इस पूरे आंदोलन का नेतृत्व स्थानीय सामाजिक-राजनीतिक कार्यकर्ता हरीश सुतार (Harish Suthar) ने किया।
 यह विरोध प्रदर्शन भायंदर पश्चिम के एक प्रमुख व्यावसायिक केंद्र Maxus Mall नाके पर आयोजित किया गया था | आंदोलनकारियों ने मनपा की कार्यप्रणाली पर कड़ा प्रहार किया और इसे महापुरुषों का अपमान बताया। कार्यकर्ताओं ने नाके पर इकट्ठा होकर प्रशासन के खिलाफ जमकर नारेबाजी की और अपना तीव्र विरोध दर्ज कराया।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ધ્રાંગધ્રામાં ખાનગી કંપનીની દિવાલ ધરાસાઈ થતાં સ્થાનિકોના ઘરવખરીને નુકસાન
    1
    ધ્રાંગધ્રામાં ખાનગી કંપનીની દિવાલ ધરાસાઈ થતાં સ્થાનિકોના ઘરવખરીને નુકસાન
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    24 min ago
  • ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી ના પગલે શનિવારે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બીજા રાઉન્ડ નો વરસાદ નું આગમન થયું હતું જ્યાં બીજી તરફ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ ને મુશ્કેલી સર્જાઈ હતી દિયોદર સહિત આજુબાજુ વિસ્તારમાં 70 mm 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો
    2
    ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો 


ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો 
હવામાન વિભાગની આગાહી ના પગલે શનિવારે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બીજા રાઉન્ડ નો વરસાદ નું આગમન થયું હતું જ્યાં બીજી તરફ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ ને મુશ્કેલી સર્જાઈ હતી દિયોદર સહિત આજુબાજુ વિસ્તારમાં 70 mm 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.