logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇમરિ સ્કૂલ હોય તો કોઈ ટ્રાવેલ હોય જેમ શિક્ષણ હોવાથી બાળકોને અભ્યાસ ની અંદર બહુ મોટી અસર પડી રહેલ છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે શિક્ષણ સારું અને સરસ બાળકોને મળે તેવા શિક્ષકોની ભરતી કરવા વિનંતી રિપોર્ટર બાબુભાઈ ભલા રિપોર્ટર બાબુભાઈ પલાસ લીમખેડા

2 hrs ago
user_PALAS BABUBHAI VARUBHAI
PALAS BABUBHAI VARUBHAI
લીમખેડા, દાહોદ, ગુજરાત•
2 hrs ago

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇમરિ સ્કૂલ હોય તો કોઈ ટ્રાવેલ હોય જેમ શિક્ષણ હોવાથી બાળકોને અભ્યાસ ની અંદર બહુ મોટી અસર પડી રહેલ છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે શિક્ષણ સારું અને સરસ બાળકોને મળે તેવા શિક્ષકોની ભરતી કરવા વિનંતી રિપોર્ટર બાબુભાઈ ભલા રિપોર્ટર બાબુભાઈ પલાસ લીમખેડા

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇમરિ સ્કૂલ હોય તો કોઈ ટ્રાવેલ હોય જેમ શિક્ષણ હોવાથી બાળકોને અભ્યાસ ની અંદર બહુ મોટી અસર પડી રહેલ છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે શિક્ષણ સારું અને સરસ બાળકોને મળે તેવા શિક્ષકોની ભરતી કરવા વિનંતી રિપોર્ટર બાબુભાઈ ભલા રિપોર્ટર બાબુભાઈ પલાસ લીમખેડા
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇમરિ સ્કૂલ હોય તો કોઈ ટ્રાવેલ હોય જેમ શિક્ષણ હોવાથી બાળકોને અભ્યાસ ની અંદર બહુ મોટી અસર પડી રહેલ છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે શિક્ષણ સારું અને સરસ બાળકોને મળે તેવા શિક્ષકોની ભરતી કરવા વિનંતી રિપોર્ટર બાબુભાઈ ભલા રિપોર્ટર બાબુભાઈ પલાસ લીમખેડા
    user_PALAS BABUBHAI VARUBHAI
    PALAS BABUBHAI VARUBHAI
    લીમખેડા, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી દાહોદ આઈ.સી.ડી.એસ. શાખા, દાહોદ ઘટક-૨ અંતર્ગત ઉચવાણિયા સેજાના લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા સભ્ય દિપકભાઈ રાકેશભાઈ ભુરીયા, સરપંચ ચંપાબેન નાનીયાભાઈ ડામોર, બાળ વિકાસ યોજના અધિકારી તથા આઈ.સી.ડી.એસ. ટીમ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંગણ ઉત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્રના બાળકોને સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળે અને નાનપણથી જ પોષણ અંગે જાગૃતિ કેળવાય તે દિશામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રના ત્રણ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના આરોગ્ય અને પોષણમાં પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી વાલીઓને બાળકોના યોગ્ય આહાર અને આરોગ્યની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાઓ આપતા આંગણવાડી કાર્યકર બહેન તથા તેડાગર બહેનને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કામગીરીને બિરદાવતાં બાળકોના પાયાના ઘડતર અને વિકાસમાં આંગણવાડી કેન્દ્રની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. બાળકોના પોષણ, આરોગ્ય તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આંગણ ઉત્સવ-૨૦૨૬નો મુખ્ય હેતુ બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા ઉપરાંત વાલીઓમાં બાળકોના આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ વધારવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓ, બાળકો, ઉપસ્થિત મહાનુભાવો અને આઈ.સી.ડી.એસ. ટીમના સહયોગથી આંગણ ઉત્સવ-૨૦૨૬નો કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થયો હતો.
    1
    લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી
લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી
દાહોદ આઈ.સી.ડી.એસ. શાખા, દાહોદ ઘટક-૨ અંતર્ગત ઉચવાણિયા સેજાના લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા સભ્ય દિપકભાઈ રાકેશભાઈ ભુરીયા, સરપંચ ચંપાબેન નાનીયાભાઈ ડામોર, બાળ વિકાસ યોજના અધિકારી તથા આઈ.સી.ડી.એસ. ટીમ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંગણ ઉત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્રના બાળકોને સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળે અને નાનપણથી જ પોષણ અંગે જાગૃતિ કેળવાય તે દિશામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રના ત્રણ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના આરોગ્ય અને પોષણમાં પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી વાલીઓને બાળકોના યોગ્ય આહાર અને આરોગ્યની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાઓ આપતા આંગણવાડી કાર્યકર બહેન તથા તેડાગર બહેનને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કામગીરીને બિરદાવતાં બાળકોના પાયાના ઘડતર અને વિકાસમાં આંગણવાડી કેન્દ્રની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. બાળકોના પોષણ, આરોગ્ય તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
આંગણ ઉત્સવ-૨૦૨૬નો મુખ્ય હેતુ બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા ઉપરાંત વાલીઓમાં બાળકોના આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ વધારવાનો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓ, બાળકો, ઉપસ્થિત મહાનુભાવો અને આઈ.સી.ડી.એસ. ટીમના સહયોગથી આંગણ ઉત્સવ-૨૦૨૬નો કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થયો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    13 hrs ago
  • Chitraw gram Panchayat chitram Thana tahsil jaisinagar jila shehdol Madhya pradesh dhan kuch.niphre लगा,किशनो,आपन, फसनदेखरेख करे
    2
    Chitraw 
gram Panchayat chitram Thana tahsil jaisinagar jila shehdol Madhya pradesh dhan kuch.niphre लगा,किशनो,आपन, फसनदेखरेख करे
    user_Durgesh Ashirwar
    Durgesh Ashirwar
    Singer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Hasmukh Bhoi
    1
    Post by Hasmukh Bhoi
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • કાલોલ મામલતદાર દ્વારા અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અને પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તે અંતર્ગત આજ રોજ અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદારની ટીમે અલીન્દ્રા ચોકડી પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને અટકાવ્યું હતું. મામલતદાર ટીમે ટ્રેક્ટર ચાલક પાસે લાકડાના પરિવહન અંગેની જરૂરી પાસ કે પરમિટની માંગણી કરી હતી. જોકે, ચાલક પાસે કોઈ પણ પ્રકારની અધિકૃત પાસ-પરમિટ મળી આવી નહોતી.તપાસ દરમિયાન ટ્રેક્ટરનો નંબર GJ 17 CE 3089 હોવાનું અને તેના ચાલક/માલિકનું નામ ગણપતસિંહ ફતેસિંહ ગોહિલ હોવાનું ખુલવા પામ્યું હતું. મામલતદાર દ્વારા ચાલકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે આ લાકડાનો જથ્થો મઘાસર ગામેથી ભરીને અલીન્દ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.વગર પાસ-પરમિટના લાકડાની હેરાફેરી મામલે મામલતદાર કચેરી દ્વારા તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી.
    2
    કાલોલ મામલતદાર દ્વારા અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી 
કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અને પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તે અંતર્ગત આજ રોજ અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદારની ટીમે અલીન્દ્રા ચોકડી પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને અટકાવ્યું હતું. મામલતદાર ટીમે ટ્રેક્ટર ચાલક પાસે લાકડાના પરિવહન અંગેની જરૂરી પાસ કે પરમિટની માંગણી કરી હતી. જોકે, ચાલક પાસે કોઈ પણ પ્રકારની અધિકૃત પાસ-પરમિટ મળી આવી નહોતી.તપાસ દરમિયાન ટ્રેક્ટરનો નંબર GJ 17 CE 3089 હોવાનું અને તેના ચાલક/માલિકનું નામ ગણપતસિંહ ફતેસિંહ ગોહિલ હોવાનું ખુલવા પામ્યું હતું. મામલતદાર દ્વારા ચાલકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે આ લાકડાનો જથ્થો મઘાસર ગામેથી ભરીને અલીન્દ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.વગર પાસ-પરમિટના લાકડાની હેરાફેરી મામલે મામલતદાર કચેરી દ્વારા તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    12 hrs ago
  • બ્રેકિંગ સમાચાર | કદવાલ તાલુકા કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, કદવાલ તાલુકા પ્રમુખ રેખાબેન, કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન સહિત તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ: કદવાલ તાલુકા બ્રેકિંગ ન્યૂઝ
    2
    બ્રેકિંગ સમાચાર | કદવાલ તાલુકા
કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, કદવાલ તાલુકા પ્રમુખ રેખાબેન, કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન સહિત તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સ્થળ: કદવાલ તાલુકા
બ્રેકિંગ ન્યૂઝ
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર
    1
    પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર
પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર
    user_Faruk khatri
    Faruk khatri
    Photographer જેતપુર પાવી, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
  • DAHOD JILA NALKHEDA TALUKA PRIMARY SCHOOL IS LANGA PRIMARY SCHOOL RIPOTR BABUBHAI VARUBHAI PALAS
    1
    DAHOD JILA NALKHEDA TALUKA PRIMARY SCHOOL IS LANGA PRIMARY SCHOOL
RIPOTR BABUBHAI VARUBHAI PALAS
    user_PALAS BABUBHAI VARUBHAI
    PALAS BABUBHAI VARUBHAI
    લીમખેડા, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.