Shuru
Apke Nagar Ki App…
રાધનપુર માં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ નો ભવ્ય પ્રારંભ
મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા
રાધનપુર માં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ નો ભવ્ય પ્રારંભ
More news from ગુજરાત and nearby areas
- ભાભર તાલુકાના અબાસણા ગામના ગુમ યુવક ની કેનાલ માંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ ની વિગત એવી છે કે ભાભર તાલુકાના અબાસણા ગામના જગદીશ ઠાકોર નામનો યુવક 5 માર્ચ ના રોજ ઘરે થી નીકળી ગયો હતો પરત ઘરે ના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જે અંગે ભાભર પોલીસ મથકે યુવકના પિતાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ગુમ યુવકની લાશ સોમવાર ના રોજ કેનાલ માંથી મળી આવતા લાશ ને પી એમ અર્થ ભાભર સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી જ્યાં પી એમ કર્યા બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જો કે પરિવારે મૃતક યુવક ના પરિવારે હત્યા નો આક્ષેપ કર્યો છે1
- Post by Vaghela Janak2
- વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!1
- Post by Artist Satyam1
- Post by R GUJARAT NEWS1
- सानंद तालुका melasana गांव में सरकारी गौचर खाली पड़ा है कई सालों से उसमें 30 साल से भु माफ़िया माटी की चोरी का कारोबार चला रहे हैं पता नहीं न जाने कोण इसका कमिशन खा रहा है गाव में कोई इसका विरोध भी नहीं करते सायद किसीकी दर की वज़ह से कोई मुह भी नहीं खोलता 450 रुपये के भाव से ट्रेक्टर माटी गाव में बेची जा रही हैं पंचायत से सीधा contact है या वहींवट कर्ता है जनना रहा कोई कुछ नहीं जानता गाव के कुछ सत्ताधारी लोग अपनी मनमानी से चला रहे हैं मैं सरकारी कचहरी, तालुका अधिकारी, मामलतदार साहब को मालूम है या नहीं अगर नहीं है तो ध्यान करे हमे भी H T makwana जैसे बहादुर अधिकारी कि यहां जरूरत है हम सोशल मीडिया के सहारे मामलतदार सहाब को बता रहे हैं हमे भरोसा है आप इसकी जांच करे आर माटी चोरी अटकाव करे. सत्य मेव जयते, जय भारत3
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- Post by Artist Satyam1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1