logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોલીસ તરીકે ખોટી ઓળખ આપી તોડ કરતી ડુપ્લીકેટ પોલીસ ગેંગને મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર વિસ્તારમા પોલીસની ખોટી ઓળખ આપી રાહદારીઓને પાસેથી તોડ કરતી ડુપ્લીકેટ પોલીસ ગેંગના સભ્યોએ તા.૨૨/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના જશોદાનગર થી નારોલ જતા રાહદારીને રસ્તામા આંતરી તેને હોટલમા ખરાબ ધંધા કરો છો તમારો પોલીસ કેશ કરવો પડશે અને ઘરે જાણ કરવી પડશે મીડીયામાં આપવુ પડશે તેવી ઘમકી આપી મણીનગર અંઘારમા અવાવરુ જગ્યાએ લઈ જઈ સ્કેનરથી ઓનલાઈન રૂ.૧,૬૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી પડાવી લીઘેલ હોવાનો બનાવ બનવા પામેલ જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર થયેલ હોય સદરી ગુનો ડીટેકટ કરવા સારુ ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનીક સર્વેલન્સ વિગરે માધ્યમોથી તપાસને વેગ આપી ગુનામાં સંડોવાયેલ ડુપ્લીકેટ પોલીસ ગેંગના ચાર આરોપીઓને રોકડા રુપિયા-૧,૩૦,૦૦૦/- તથા ગુનામાં ઉપયોગમા લીઘેલ બે મો.સા. તથા ગુજરાત પોલીસના સિમ્બોલવાળુ માસ્ક ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

14 hrs ago
user_@allindiavoice23
@allindiavoice23
Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
14 hrs ago

પોલીસ તરીકે ખોટી ઓળખ આપી તોડ કરતી ડુપ્લીકેટ પોલીસ ગેંગને મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર વિસ્તારમા પોલીસની ખોટી ઓળખ આપી રાહદારીઓને પાસેથી તોડ કરતી ડુપ્લીકેટ પોલીસ ગેંગના સભ્યોએ તા.૨૨/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના જશોદાનગર થી નારોલ જતા રાહદારીને રસ્તામા આંતરી તેને હોટલમા ખરાબ ધંધા કરો છો તમારો પોલીસ કેશ કરવો પડશે અને ઘરે જાણ કરવી પડશે મીડીયામાં આપવુ પડશે તેવી ઘમકી આપી મણીનગર અંઘારમા અવાવરુ જગ્યાએ લઈ જઈ સ્કેનરથી ઓનલાઈન રૂ.૧,૬૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી પડાવી લીઘેલ હોવાનો બનાવ બનવા પામેલ જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર થયેલ હોય સદરી ગુનો ડીટેકટ કરવા સારુ ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનીક સર્વેલન્સ વિગરે માધ્યમોથી તપાસને વેગ આપી ગુનામાં સંડોવાયેલ ડુપ્લીકેટ પોલીસ ગેંગના ચાર આરોપીઓને રોકડા રુપિયા-૧,૩૦,૦૦૦/- તથા ગુનામાં ઉપયોગમા લીઘેલ બે મો.સા. તથા ગુજરાત પોલીસના સિમ્બોલવાળુ માસ્ક ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    1
    વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું.
ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    25 min ago
  • કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
    1
    કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    22 hrs ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india
    1
    अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏

#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏
#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
    user_Haniraj Solanki
    Haniraj Solanki
    Actor ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    12 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • prime minister of india : गुमराह बच्चों को सुधारने) का वीडियो संदेश शेयर किया है, Narendra Modi ji इंस्टेंटबॉलीवुड प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जंतर-मंतर विरोध प्रदर्शन के दौरान खुद को और उनकी स्वर्गीय माता जी को दी गई गालियों पर "माफ करने और सही राह दिखाने" (गुमराह बच्चों को सुधारने) का वीडियो संदेश शेयर किया है, #aiv #allindiavoive23 #pmogujarat #cmogujarat
    1
    prime minister of india : गुमराह बच्चों को सुधारने) का वीडियो संदेश शेयर किया है, Narendra Modi ji
इंस्टेंटबॉलीवुड प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जंतर-मंतर विरोध प्रदर्शन
के दौरान खुद को और उनकी स्वर्गीय माता जी को दी गई गालियों पर "माफ करने और सही राह दिखाने" (गुमराह बच्चों को सुधारने) का वीडियो संदेश शेयर किया है, #aiv #allindiavoive23 #pmogujarat #cmogujarat
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    51 min ago
  • જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔
    1
    જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️

દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે.

જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇
🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે।
💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ
❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો।
🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે।
🔔
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.