વાવ ખાતેથી પંદર દિવસ અગાઉ ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી વાવ પોલીસ વાવ ખાતેથી પંદર દિવસ અગાઉ ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી વાવ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ બનાસકાંઠા રેન્જ તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગુમ થયેલ ઈસમોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરતાં શ્રી એસ.એમ.વારોતરીયા સાહેબ વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા શ્રી એસ.એમ.વસાવા પો.ઈન્સ. વાવ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન ડેઠળ. વાવ પોલીસ સ્ટેશન ગુમ જા.જોગ નં. ૧૩/૨૦૨૬ મુજબના કામે ગુમ થનાર નામે આયશાબાનુ ડો/ઓ એડમદખાન રસુલખાન જાતે. કુરેશી, ઉ.વ. ૨૩ વર્ષ ૦ર માસ, ધંધો. ઘરકામ, રડે. તાલુકા પંચાયતની પાછળ, વાવ, તા. વાવ, જિલ્લો: વાવ-થરાદ વાળી તા. ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ઘરેથી નીકળી ગયેલ હતી જે બાબતેની ગુમ જાહેરાત આધારે ટેક્નિકલ તથા હ્યુમન સોસીંસ તેમજ સર્વેલન્સની માહિતી આધારે ગુમ થનાર સ્લમ વિસ્તાર (ઝૂંપડપટ્ટી), કલવા- ખારેગાવ, થાણે, મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે ડોવાની ડકીકત મળતા અત્રેના પો.સ્ટે ખાતેથી પો.સબ.ઈન્સ શ્રી એમ.કે.વસાવા અને તેમની ટીમ દ્વારા કલવા પોલીસ સ્ટેશન (મુંબઈ) ની મદદ લઈ ગુમ થનારને શોધી કાઢતા ગુમ થનાર મુંબઈ ખાતે ફરવા સારું આવેલ હોવાનું જણાવતા અને ગુમ થનાર તેના માતા પિતાના ઘરે જવા માગતી હોય જેથી મુંબઈ ખાતેથી અત્રે વાવ પોલીસ સ્ટેશન લાવી તેમના માતા પિતા સાથે સુખદ મિલન કરાવી વાવ પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી શ્રી એસ.એમ.વસાવા પો.ઈન્સ. વાવ પો.સ્ટે. શ્રી એમ.કે.વસાવા પો.સબ.ઈન્સ વાવ પો.સ્ટે. પ્રતાપજી વીરાજી પો.કોન્સ.વાવ પો.સ્ટે. મેહુલકુમાર રામાજી પો.કોન્સ.વાવ પો.સ્ટે.
વાવ ખાતેથી પંદર દિવસ અગાઉ ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી વાવ પોલીસ વાવ ખાતેથી પંદર દિવસ અગાઉ ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી વાવ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ બનાસકાંઠા રેન્જ તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગુમ થયેલ ઈસમોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરતાં શ્રી એસ.એમ.વારોતરીયા સાહેબ વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા શ્રી એસ.એમ.વસાવા પો.ઈન્સ. વાવ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન ડેઠળ. વાવ પોલીસ સ્ટેશન ગુમ જા.જોગ નં. ૧૩/૨૦૨૬ મુજબના કામે ગુમ થનાર નામે આયશાબાનુ ડો/ઓ એડમદખાન રસુલખાન જાતે. કુરેશી, ઉ.વ. ૨૩ વર્ષ ૦ર માસ, ધંધો. ઘરકામ, રડે. તાલુકા પંચાયતની પાછળ, વાવ, તા. વાવ, જિલ્લો: વાવ-થરાદ વાળી તા. ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ઘરેથી નીકળી ગયેલ હતી જે બાબતેની ગુમ જાહેરાત આધારે ટેક્નિકલ તથા હ્યુમન સોસીંસ તેમજ સર્વેલન્સની માહિતી આધારે ગુમ થનાર સ્લમ વિસ્તાર (ઝૂંપડપટ્ટી), કલવા- ખારેગાવ, થાણે, મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે ડોવાની ડકીકત મળતા અત્રેના પો.સ્ટે ખાતેથી પો.સબ.ઈન્સ શ્રી એમ.કે.વસાવા અને તેમની ટીમ દ્વારા કલવા પોલીસ સ્ટેશન (મુંબઈ) ની મદદ લઈ ગુમ થનારને શોધી કાઢતા ગુમ થનાર મુંબઈ ખાતે ફરવા સારું આવેલ હોવાનું જણાવતા અને ગુમ થનાર તેના માતા પિતાના ઘરે જવા માગતી હોય જેથી મુંબઈ ખાતેથી અત્રે વાવ પોલીસ સ્ટેશન લાવી તેમના માતા પિતા સાથે સુખદ મિલન કરાવી વાવ પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી શ્રી એસ.એમ.વસાવા પો.ઈન્સ. વાવ પો.સ્ટે. શ્રી એમ.કે.વસાવા પો.સબ.ઈન્સ વાવ પો.સ્ટે. પ્રતાપજી વીરાજી પો.કોન્સ.વાવ પો.સ્ટે. મેહુલકુમાર રામાજી પો.કોન્સ.વાવ પો.સ્ટે.
- ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,1
- ભાભર ખાતે ભવ્યથી અતિ ભવ્ય સંસ્કૃતિક ગૌરવ યાત્રા નિકળતા આ ગૌરવ યાત્રા સમગ્ર ભાભર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી... ભાભર ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી ચારેય વેદોની ઝાંખી સાથે નીકળેલી શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર.. ભારતીય સંસ્કૃતિ, દેવભાષા સંસ્કૃત અને આપણી પ્રાચીન વૈદિક પરંપરાના જતન તેમજ સંવર્ધનના ઉમદા હેતુથી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આજે ભાભર સ્થિત સર્વોદય વિદ્યામંદિર ખાતે એક સુવ્યવસ્થિત અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક પરંપરા અને સાંસ્કૃતિક વેશભૂષા સાથે નગરચર્યા કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે ભાભર શહેરના મુખ્ય માર્ગો પર એક દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ચારેય વેદોની ભવ્ય ઝાંખી સાથે વિવિધ પૌરાણિક અને વૈદિક પાત્રોની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભાભરની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો રજૂ કર્યા હતા. બાળકોનું આ નયનરમ્ય અને સંસ્કૃતિસભર રૂપ સમગ્ર ભાભર નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ શોભાયાત્રા ભાભર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે નગરજનો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા સાથે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાભર નગરપાલિકા પરિવાર દ્વારા શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરી પધારેલા મહાનુભાવો અને શોભાયાત્રાના સહભાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન નગરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શિક્ષણપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સર્વોદય વિદ્યામંદિર ખાતે યોજાયેલા સભા કાર્યક્રમમાં વક્તાઓએ સંસ્કૃત ભાષાના મહત્વ, વૈદિક જ્ઞાન અને સંસ્કૃતિના સંવર્ધન અંગે ગહન વિચારો રજૂ કર્યા હતા. આ ભાષા માત્ર એક માધ્યમ નથી પરંતુ આપણી વિરાસત છે તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન નગરજનો માટે અત્યંત પ્રેરણાદાયી અને ભક્તિમય બની રહ્યું હતું.1
- થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.1
- સરહદી થરાદની ‘સુફ’ કળાનો દિલ્હીમાં ડંકો! PM મોદીના હાથમાં પહોંચી શિવનગરની શાન વાવ - થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકા સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા ‘સુફ કશીદાકારી’ હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન પરંપરાગત રીત-રિવાજ મુજબ શિવનગરની અસલ સુફ કશીદાકારીથી સુશોભિત વિશિષ્ટ ‘શાલ’ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સન્માન કર્યું હતું. સ્થાનિક ગ્રામીણ કારીગરો દ્વારા સોય અને દોરાના અદભુત સંયોજનથી તૈયાર કરાયેલી આ કલાકૃતિને દેશના સર્વોચ્ચ નેતૃત્વ સમક્ષ પ્રસ્તુત કરવાની આ ક્ષણ સમગ્ર વાવ - થરાદ પંથક માટે અતિ ગૌરવશાળી સાબિત થઈ છે. સુફ કશીદાકારી એ કોઈ સામાન્ય ભરતકામ નથી, પરંતુ કાપડ પર કોઈપણ પૂર્વ છાપકામ કે રેખાંકન વગર માત્ર દોરાના તારની ગણતરી (કાઉન્ટિંગ) કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો કંડારતી અત્યંત જટિલ અને પ્રાચીન હસ્તકળા છે. વડાપ્રધાનશ્રીએ આ શાલમાં રહેલી અતિ ઝીણવટભરી કારીગરી, પરંપરાગત રંગોની પસંદગી અને સ્થાનિક મહિલા કારીગરોની અથાક મહેનતને અત્યંત આત્મીયતાપૂર્વક નિહાળી હતી. તેમણે ભારતીય લોકવારસાને જીવંત રાખતા ગ્રામીણ કલાકારોના અપ્રતિમ કૌશલ્ય અને સમર્પણની મુક્તકંઠે સરાહના કરી હતી, જેનાથી શિવનગરના કસબીઓમાં આનંદ અને ગર્વની લાગણી પ્રસરી છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સ્થાનિક હસ્તકળા, ગ્રામીણ રોજગારી અને સરહદી વિસ્તારના સાંસ્કૃતિક વારસાને સતત પ્રોત્સાહન આપવા માટે અગ્રેસર રહ્યા છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને જમીની સ્તરે સાકાર કરતાં, શિવનગર જેવા છેવાડાના વિસ્તારની પરંપરાગત કળાને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડી તેમણે સ્થાનિક કારીગરોને રાષ્ટ્રીય સ્તરની ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ સેતુરૂપ ભૂમિકા ભજવી છે. જનપ્રતિનિધિ તરીકેના તેમના આ નિષ્ઠાવાન પ્રયાસોથી હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારોમાં નવી આશા, ઉત્સાહ અને આત્મનિર્ભરતાનો સંચાર થયો છે. વડાપ્રધાનશ્રી દ્વારા મળેલી આ સર્વોચ્ચ સ્વીકૃતિ માત્ર એક ગામ કે કારીગર પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર થરાદ અને ગુજરાતના સમૃદ્ધ વારસાનું બહુમાન બની રહી છે. દેશના સર્વોચ્ચ નેતૃત્વનું ધ્યાન આ લુપ્તપ્રાય કળા તરફ આકર્ષિત થવાથી આગામી સમયમાં શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન મંચો, ઈ-કોમર્સ માર્કેટ અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ થકી વિશાળ આર્થિક તકો ઉપલબ્ધ બનશે. આ ઐતિહાસિક સન્માનથી થરાદની કળાને નવી ઓળખ મળશે અને નવી પેઢી પણ આ પારંપરિક વારસાને આગળ ધપાવવા પ્રેરિત થશે.1
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- ब्यूरो चीफ चन्द्र भान सेन पन्ना जिला शिक्षा अधिकारी (deo)एवं जिला शिक्षा केन्द्र (dpc) के समन्वय से क्रीड़ा अधिकारी खेलों में कर रहे पन्ना के खिलाड़ी उत्कृष्ट प्रदर्शन और उत्साह से ले रहे भाग। * * जिला स्तरीय शतरंज प्रतियोगिता सम्पन्न* *पन्ना, 25 अगस्त 2026।* आज दिनांक *25/08/2026* को *Education Mentors Academy School, Panna* में जिला स्तरीय शतरंज प्रतियोगिता का सफलतापूर्वक आयोजन किया गया। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए छात्र-छात्राओं ने उत्साहपूर्वक बढ़-चढ़कर हिस्सा लिया। कार्यक्रम में *मुख्य अतिथि के रूप में जिला शिक्षा अधिकारी, पन्ना, श्रीमती आकांक्षा रावत जी* उपस्थित रहीं। *विशिष्ट अतिथियों* के रूप में *जिला परियोजना समन्वयक, जिला शिक्षा केंद्र, पन्ना, किरण कौशिक जी* एवं *जिला क्रीड़ा अधिकारी, पन्ना, श्री राजेश मिश्रा जी* की गरिमामयी उपस्थिति रही। इसके साथ ही *सीनियर खेल शिक्षक श्री मनोज खरे जी (सांदिपनी स्कूल, पन्ना)*, *श्री पहलवान सिंह जी (MDRL School, Panna)* एवं *जिला खेल और युवा कल्याण विभाग से मोहम्मद मुस्तकीम जी* विशेष रूप से उपस्थित रहे। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए खिलाड़ियों ने उत्साह, अनुशासन एवं खेल भावना के साथ प्रतिभागिता की और अपनी उत्कृष्ट *शतरंज प्रतिभा, रणनीतिक सोच एवं खेल कौशल* का प्रदर्शन किया। इस अवसर पर विद्यालय संचालक *श्री प्रवर्ध गुप्ता जी* एवं प्राचार्या *डाॅ. श्रीमती पुष्पा यादव* ने प्रतियोगिता के सफल आयोजन में सहयोग प्रदान करने के लिए शिक्षा विभाग, सभी सम्माननीय अतिथियों, खेल शिक्षकों, प्रतिभागी विद्यालयों एवं खिलाड़ियों का हार्दिक आभार व्यक्त किया। प्रतियोगिता का सफल आयोजन विद्यालय के खेल शिक्षक *श्री शमीम अहमद सिद्दीकी* के मार्गदर्शन एवं समस्त सहयोगी स्टाफ के अथक प्रयासों से सम्पन्न हुआ। *Education Mentors Academy School, Panna* परिवार की ओर से सभी प्रतिभागी खिलाड़ियों एवं विद्यालयों को हार्दिक शुभकामनाएँ एवं उज्ज्वल भविष्य की मंगलकामनाएँ दी गयीं।1