Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાનો આતંક: વિરોધ કરનારને જાનથી મારી નાખવાની ધમકી! છોટાઉદેપુરના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા રેતી માફિયાના આતંક, ધમકીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. YouTube Link in comment box
E Kranti News
છોટાઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાનો આતંક: વિરોધ કરનારને જાનથી મારી નાખવાની ધમકી! છોટાઉદેપુરના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા રેતી માફિયાના આતંક, ધમકીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. YouTube Link in comment box
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતછોટાઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક: વિરોધ કરનારને જાનથી મારી નાખવાની ધમકી! 👇News Link👇 YouTube https://youtu.be/SeicDMfWtK8 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/RJXaTO 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅2 hrs ago
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામલોકોના કહેવા મુજબ, કેટલાક રેતી માફિયા દ્વારા ટ્રેક્ટર મારફતે રાત-દિવસ બેધડક રીતે રેતી કાઢવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસી દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી. “જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપવામાં આવી હોવાનું તેઓ કહે છે. વધુમાં, દિનેશભાઈએ જણાવ્યું કે રેતી ખનન માટે જતા ટ્રેક્ટરો તેમના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે પાકને નુકસાન પહોંચે છે તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે. ગામલોકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. ટ્રેક્ટર ચાલકો દ્વારા “અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ” તેવી વાતો કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો કહે છે.2
- છોટાઉદેપુરના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા રેતી માફિયાના આતંક, ધમકીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. YouTube Link in comment box1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે1
- દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દવારા PI ઓ ની કરાઈ આંતરીક બદલીઓ કરાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 17 જેટલા પી આઈ ઓ ની કરાઈ આંતરીક બદલીઓ નવીન બદલી થઈ આવેલ પીઆઇ સહીત જિલ્લા મા 17 પોલીસ મથકો મા કરાઇ બદલીઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પેહલા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ કરી બદલી1
- photo graphy1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1