logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🟥 બ્રેકિંગ ન્યૂઝ સૈનિક સ્વાભિમાન યાત્રા વંદે માતરમ! ગુજરાતના માજી સૈનિકો અને શહીદ પરિવારોના હક્ક માટે શરૂ થયેલી સૈનિક સ્વાભિમાન યાત્રામાં સરકાર? સામે ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. https://youtu.be/X1GudH4eabM

on 8 October
user_Reporter MIRZA IMRAN.9737894153
Reporter MIRZA IMRAN.9737894153
Journalist Chhotaudepur•
on 8 October

🟥 બ્રેકિંગ ન્યૂઝ સૈનિક સ્વાભિમાન યાત્રા વંદે માતરમ! ગુજરાતના માજી સૈનિકો અને શહીદ પરિવારોના હક્ક માટે શરૂ થયેલી સૈનિક સ્વાભિમાન યાત્રામાં સરકાર? સામે ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. https://youtu.be/X1GudH4eabM

More news from Chhotaudepur and nearby areas
  • બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    1
    બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં
સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે  નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    user_Chhota udepur view
    Chhota udepur view
    Journalist Chhotaudepur•
    6 hrs ago
  • અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    1
    અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    8 hrs ago
  • આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. ​મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. ​સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...
    1
    આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. ​મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. ​સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    16 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    6 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    7 hrs ago
  • મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા. ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે? દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે?? શું આ ટ્રેકટર ના કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે. જવાનસિંહ ઠાકોર મોડાસા, અરવલ્લી. mo.9638500650
    1
    મોડાસા તાલુકા ના મેઢાસણ થી સરડોઇ સુધીના વિસ્તાર મા જંગ્લોનું લીલું લાકડું ચંદન માફિયા ઓ ખુલ્લે આમ કાપીને વેચી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયા અગાઉલીલા લાકડા નું ભરેલું ટ્રેક્ટર ધોળા દિવસે ચંદન માફિયા ભરીને જતા મીડિયા મા જોવા મળ્યા હતા.
ત્તયારે હાલ મેઢાશણ્ વિસ્તાર મા સાંજના છથી સાત વાગ્યાં ના સુમેરે લીલા લાકડા  ભરેલ ટ્રેક્ટર ચંદન માફિયા ખુલ્લે આમ મેઢાસણ થી બોડી થઈ સાબરકાંઠા જિલ્લા ના રણાસણ /તલોદ સુધી કાયમ કે દર ત્રીજે દિવસે  ચંદન ચોરો ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ શું અજાણ હશે?
દરરોજ નું રાત્રી ના સમયે લીલા લાકડા નું નિકન ન્દન કાઢનાર  કાઢનાર મા આ વિસ્તાર ના ફોરેસ્ટ અધિકારી અને આ ચંદન માફિયા ની મિલી ભગત છેકે કેમ??? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
આ વિસ્તાર ના ફોરેસ્ટ વિભાગ અને મોડાસા મામલતદાર વિભાગ ની જવાબદારી છે કે નહી તે બાબત ની તપાસ કોણ કરશે??
શું આ ટ્રેકટર ના  કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ અને મામલતદાર ત્રણેય આવ ભાઈ હરખા આપણે બધા સરખા જેવો તાલમેલ મા કે ગાલમેલ મા સામેલ છે છે કે કેમ?? 
આ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ અધિકારી જાણ કે અજાણ? તે રામ જાણે? તેવો ઘાટ આ જંગલ મા જંગલરાજ ચાલી રહયું છે. ઉચ્ચ કક્ષા એથી તપાસ થાય તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે.
જવાનસિંહ ઠાકોર 
મોડાસા, અરવલ્લી. mo.9638500650
    user_Jawansingh thakor@azad✍️
    Jawansingh thakor@azad✍️
    Journalist Aravalli•
    7 hrs ago
  • “गाड़ी वाला आया, घर से कचरा निकाल” यह गाना सिर्फ एक धुन नहीं, बल्कि भारत की रोज़मर्रा की ज़िंदगी की पहचान बन चुका है। गली-गली, शहर-शहर गूंजने वाली इस आवाज़ को हर उम्र के लोगों ने सुना है। सोशल मीडिया पर अब इस गाने से जुड़े गायक का वीडियो वायरल हो रहा है, जिसे देखकर लोग हैरान भी हैं और खुश भी। #ViralVideo #TrendingReels #IndianSongs #DailyLife #ReelIndia #GadiWala #InternetBreaks #ExplorePage
    1
    “गाड़ी वाला आया, घर से कचरा निकाल” यह गाना सिर्फ एक धुन नहीं, बल्कि भारत की रोज़मर्रा की ज़िंदगी की पहचान बन चुका है। गली-गली, शहर-शहर गूंजने वाली इस आवाज़ को हर उम्र के लोगों ने सुना है। सोशल मीडिया पर अब इस गाने से जुड़े गायक का वीडियो वायरल हो रहा है, जिसे देखकर लोग हैरान भी हैं और खुश भी।
#ViralVideo #TrendingReels #IndianSongs #DailyLife #ReelIndia #GadiWala #InternetBreaks #ExplorePage
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Gandhinagar•
    5 hrs ago
  • ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત
    1
    ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.