પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.

- સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1
- અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???1
- नशे पर ANTF का बड़ा प्रहार, 12 तस्कर गिरफ्तार, 5 करोड़ की अफीम-गांजा-डोडा बरामद सांचौर सहित कई जिलों में एक साथ कार्रवाई, नशा तस्करी के नेटवर्क पर कसी नकेल जयपुर: प्रदेश में नशे के कारोबार के खिलाफ चलाए जा रहे अभियान के तहत Anti Narcotics Task Force (ANTF) ने बड़ी कार्रवाई करते हुए 12 तस्करों को गिरफ्तार किया है। कार्रवाई के दौरान करीब 5 करोड़ रुपये कीमत की अफीम, गांजा और डोडा पोस्त बरामद किया गया है। सूत्रों के अनुसार ANTF की टीमों ने सांचौर सहित प्रदेश के विभिन्न जिलों में एक साथ छापेमारी की। इस दौरान नशा तस्करी में लिप्त कई ठिकानों पर दबिश देकर आरोपियों को पकड़ा गया। तलाशी के दौरान भारी मात्रा में मादक पदार्थ जब्त किए गए। प्रारंभिक जांच में सामने आया है कि गिरफ्तार आरोपी लंबे समय से नशे की तस्करी के नेटवर्क से जुड़े हुए थे और अलग-अलग राज्यों तक सप्लाई करते थे। पुलिस अब इस पूरे नेटवर्क की कड़ियां जोड़ने में जुटी है। अधिकारियों के मुताबिक मामले में आगे भी कई खुलासे होने की संभावना है और नशा तस्करी के खिलाफ अभियान लगातार जारी रहेगा।1
- Post by Santani Arun1
- किल्लामलाई गांव केसी पट्टी में डिंडीगुल जिला कोडाइकनाल संघ डीएमके चुनाव कार्यालय का उद्घाटन पलानी विधानसभा सदस्य आईपी सेंथिलकुमार ने किया। कार्यक्रम के अंत में 11 करोड़ रुपये की अनुमानित लागत से नई तारकोल वाली सड़क बनाने के लिए भूमि पूजन किया गया। सी पट्टी ग्राम प्रभारी मारीमुथु और केसी पट्टी पंचायत और आसपास के गांवों के बड़ी संख्या में लोग उपस्थित थे भारत समाचार संवाददाता नागिया1
- સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો. . સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- રાજકોટ : શહેર એ-ડિવિઝન વિસ્તારમાં હની ટ્રેપ કાંડ, ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપી ઝડપ્યા રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નિવૃત શિક્ષકને ફસાવીને 12 લાખ રૂપિયા પડાવવાના કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપભેર કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નિલેશ મૈયાભાઈ ઝુંઝા, પાયલ ભાવીનભાઈ પરસાણા અને તેજલ દીપકભાઈ ટિંડાણીનો સમાવેશ થાય છે. માહિતી મુજબ આરોપીઓએ જમીન બતાવવાના બહાને નિવૃત શિક્ષક સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેમને એક રૂમમાં બોલાવી હની ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાએ બળજબરીથી અશ્લીલ સ્થિતિ સર્જી હતી, જ્યારે બીજી મહિલાએ તેનો વીડિયો બનાવી લીધો હતો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિવૃત શિક્ષક પાસેથી 12 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ઘટનાથી ભયભીત બનેલા નિવૃત શિક્ષકે અંતે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.1
- home and office window curtain and blinds any kind of requirement sir please call me5