Shuru
Apke Nagar Ki App…
झारखंड के हत्या मामले में बड़ा खुलासा, सूरत से मृत बताई गई महिला सुरक्षित बरामद#SuratNews #SachinGIDC #JharkhandNews #RanchiNews #PoliceAction झारखंड के हत्या मामले में बड़ा खुलासा, सूरत से मृत बताई गई महिला सुरक्षित बरामद#SuratNews #SachinGIDC #JharkhandNews #RanchiNews #PoliceAction
INDIAnews24
झारखंड के हत्या मामले में बड़ा खुलासा, सूरत से मृत बताई गई महिला सुरक्षित बरामद#SuratNews #SachinGIDC #JharkhandNews #RanchiNews #PoliceAction झारखंड के हत्या मामले में बड़ा खुलासा, सूरत से मृत बताई गई महिला सुरक्षित बरामद#SuratNews #SachinGIDC #JharkhandNews #RanchiNews #PoliceAction
More news from ગુજરાત and nearby areas
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.1
- સુરત બ્રેકિંગ ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે. સુરત બ્રેકિંગ ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે. પંડાલમાં ભગવાન ગણપતિના દર્શન માટે ₹10 લેવામાં આવતા હોવાના વીડિયો સામે આવ્યા. બહારથી દર્શન માટે આવતા ભક્તો પાસેથી પણ ₹10 લેવામાં આવતા હોવાના આક્ષેપો. સમગ્ર મામલે જાગૃત નાગરિકો દ્વારા ભગવાનના દર્શન માટે પૈસા ઉઘરાવવાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા. ભક્તો પાસેથી ફી લેવાને બદલે નિઃશુલ્ક અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરાવવાની વ્યવસ્થા હોવી જોઈએ તેવી માંગ. સામાન્ય અને આર્થિક રીતે નબળા ભક્તો પણ ભગવાનના દર્શન માટે આવે છે, ત્યારે તેમની પાસેથી પૈસા લેવાના મુદ્દે સવાલ. પંડાલમાં આવતી ભીડને વ્યવસ્થિત રીતે સંભાળવાની અને ભક્તોને સુવિધા સાથે દર્શન કરાવવાની જવાબદારી આયોજકોની હોવાનો મત. ભગવાનના નામે ભક્તિ માટે પંડાલ બનાવવામાં આવે છે તો દર્શન માટે વસૂલાત શા માટે? જાગૃત નાગરિકનો સવાલ. સમગ્ર મામલે પંડાલના આયોજકોની સ્પષ્ટતા શું છે? તે જોવું રહ્યું.1
- ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- surat rural के kamrej नजदीक navagam के पास navkar Industrial me नकली khayd tel ka bhanda fod1
- સુરત એસ.ઓ.જી. અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ, ૮ બોર્ગસ તબીબો ઝડપાયા1
- જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું. જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું. 12 વિવિધ દુકાનોનો સેટ: પ્રાચીન સમયના બજારની યાદ અપાવતી વાસણ ભંડાર, અન્નપૂર્ણા, દૂધ-ડેરી, અનાજ-કરિયાણું, મસાલા, શાકભાજી, સાડી સ્ટોર અને વાણંદની દુકાન સહિત 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા. જેન-ઝી (Gen Z) માટે ખાસ આકર્ષણ: નવી પેઢી (Gen Z) 1970ના સમયગાળાના વેપાર-રોજગાર અને સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી આ વિશિષ્ટ થીમ બનાવવામાં આવી. મુલાકાતીઓનો અદ્ભુત પ્રતિસાદ: દર્શનાર્થીઓ અને યુવા વર્ગ દ્વારા આ પ્રકારના અનોખા પ્રદર્શન અને પ્રતિકૃતિની ભારે સરાહના કરવામાં આવી. આજનું નવું જનરેશન જ્યારે ડિજિટલ યુગમાં જીવી રહ્યો છે ત્યારે આ ગ્રુપ દ્વારા એક અનોખી થીમ પર ગણેશની સ્થાપના કરવામાં આવી છે જ્યાં જુના જમાના ના ચીજ વસ્તુઓની થીમ પર પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને આજના નવ યુવાનોને યાદ અપાવા માંગે છે કે આપણી જૂની પરંપરાગતની ચીજ વસ્તુઓ અને પહેલાનું ગામ કેવું હતું અને આજનું ગામ કેવું છે તે દર્શાવવામાં આવ્યું છે. 1972 નો રાંદેર ગામ અને આજનું રાંદેર ગામ ના યુવકોએ એક અનોખી ગણેશની સ્થાપના કરી અને મેસેજ પાઠવ્યો છે... બાઈટ. પરમ પટેલ. બાઈટ. ધૈર્ય ભાઈ.1
- चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara1
- ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. સુરતના ઉધના વિસ્તારમાં વાહન માલિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વાહન માલિકોને વિશ્વાસમાં લઈ ટોકન આપી વાહનો પડાવી લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ વાહનો અન્ય રાજ્યોમાં વેચી નાખવામાં આવતા હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ જાવેદ નામના આરોપીની ધરપકડ બાદ હવે ગેંગના માસ્ટરમાઈન્ડ ગણાતા ભાગવત પ્રકાશ તાયડેને ઉધના પોલીસે જેલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા સેંકડો વાહનો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1