શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિજાપુર સંચાલિત સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે ૨૭ મે, ૨૦૨૬ ના રોજ પરોઢિયે ૪ વાગ્યાથી જ શાકભાજીની હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચા, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા અને કારેલા સહિતની તાજી મોસમી શાકભાજી ભરીને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે શાકભાજીની બમ્પર આવક નોંધાઈ હતી. આજના ભાવપત્રક મુજબ, યાર્ડમાં ચોળી ₹૨૦૦ થી ₹૧૧૧૦, મરચાં ₹૪૪૦ થી ₹૬૦૦, પાકા ટામેટાં ₹૩૦૦ થી ₹૫૫૦ અને ભીંડા ₹૨૬૦ થી ₹૬૨૧ ના ભાવે વેચાયા હતા. આ ઉપરાંત, ગવાર ₹૧૬૦ થી ₹૬૦૦, ભટ્ટા ₹૯૦ થી ₹૩૫૦, કારેલા ₹૧૬૦ થી ₹૫૦૦, ફ્લાવર ₹૫૦ થી ₹૩૦૦, કોબીજ ₹૧૬૦ થી ₹૨૦૦, દૂધી ₹૯૦ થી ₹૨૦૦, કાકડી ₹૯૦ થી ₹૩૪૦ અને લીંબુ ₹૨૦૦ થી ₹૩૫૦ ના ભાવે બોલાયા હતા. યાર્ડમાં પાકા ટામેટાંની ૧૬૮ બેગ, ભટ્ટાની ૧૦૨ બેગ, ચોળીની ૫૨ બેગ અને ભીંડાની ૬૦ બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. APMC ના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું કે હરાજી સંપૂર્ણ પારદર્શક રીતે, કોમ્પ્યુટરાઈઝ્ડ કાંટા પર 'સાચો તોલ, સાચો ભાવ' ના સૂત્ર સાથે થાય છે, અને પરોઢિયે ૪ વાગ્યે શરૂ થયેલી હરાજી સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની આ સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે; તેઓ બપોરની કાળઝાળ ગરમીથી બચી જાય છે અને તેમનો માલ બગડવાનો ભય પણ રહેતો નથી. સવારના પહોરમાં જ રોકડા રૂપિયા હાથમાં આવી જતા, ખેડૂતો ખાતર-બિયારણ કે ઘરવપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સુવિધા માટે યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઈટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક ખાતામાં અથવા રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિજાપુર સંચાલિત સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે ૨૭ મે, ૨૦૨૬ ના રોજ પરોઢિયે ૪ વાગ્યાથી જ શાકભાજીની હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચા, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા અને કારેલા સહિતની તાજી મોસમી શાકભાજી ભરીને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે શાકભાજીની બમ્પર આવક નોંધાઈ હતી. આજના ભાવપત્રક મુજબ, યાર્ડમાં ચોળી ₹૨૦૦ થી ₹૧૧૧૦, મરચાં ₹૪૪૦ થી ₹૬૦૦, પાકા ટામેટાં ₹૩૦૦ થી ₹૫૫૦ અને ભીંડા ₹૨૬૦ થી ₹૬૨૧ ના ભાવે વેચાયા હતા. આ ઉપરાંત, ગવાર ₹૧૬૦ થી ₹૬૦૦, ભટ્ટા ₹૯૦ થી ₹૩૫૦, કારેલા ₹૧૬૦ થી ₹૫૦૦, ફ્લાવર ₹૫૦ થી ₹૩૦૦, કોબીજ ₹૧૬૦ થી ₹૨૦૦, દૂધી ₹૯૦ થી ₹૨૦૦, કાકડી ₹૯૦ થી ₹૩૪૦ અને લીંબુ ₹૨૦૦ થી ₹૩૫૦ ના ભાવે બોલાયા હતા. યાર્ડમાં પાકા ટામેટાંની ૧૬૮ બેગ, ભટ્ટાની ૧૦૨ બેગ, ચોળીની
૫૨ બેગ અને ભીંડાની ૬૦ બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. APMC ના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું કે હરાજી સંપૂર્ણ પારદર્શક રીતે, કોમ્પ્યુટરાઈઝ્ડ કાંટા પર 'સાચો તોલ, સાચો ભાવ' ના સૂત્ર સાથે થાય છે, અને પરોઢિયે ૪ વાગ્યે શરૂ થયેલી હરાજી સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની આ સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે; તેઓ બપોરની કાળઝાળ ગરમીથી બચી જાય છે અને તેમનો માલ બગડવાનો ભય પણ રહેતો નથી. સવારના પહોરમાં જ રોકડા રૂપિયા હાથમાં આવી જતા, ખેડૂતો ખાતર-બિયારણ કે ઘરવપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સુવિધા માટે યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઈટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક ખાતામાં અથવા રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે.
- શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિજાપુર સંચાલિત સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે ૨૭ મે, ૨૦૨૬ ના રોજ પરોઢિયે ૪ વાગ્યાથી જ શાકભાજીની હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચા, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા અને કારેલા સહિતની તાજી મોસમી શાકભાજી ભરીને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે શાકભાજીની બમ્પર આવક નોંધાઈ હતી. આજના ભાવપત્રક મુજબ, યાર્ડમાં ચોળી ₹૨૦૦ થી ₹૧૧૧૦, મરચાં ₹૪૪૦ થી ₹૬૦૦, પાકા ટામેટાં ₹૩૦૦ થી ₹૫૫૦ અને ભીંડા ₹૨૬૦ થી ₹૬૨૧ ના ભાવે વેચાયા હતા. આ ઉપરાંત, ગવાર ₹૧૬૦ થી ₹૬૦૦, ભટ્ટા ₹૯૦ થી ₹૩૫૦, કારેલા ₹૧૬૦ થી ₹૫૦૦, ફ્લાવર ₹૫૦ થી ₹૩૦૦, કોબીજ ₹૧૬૦ થી ₹૨૦૦, દૂધી ₹૯૦ થી ₹૨૦૦, કાકડી ₹૯૦ થી ₹૩૪૦ અને લીંબુ ₹૨૦૦ થી ₹૩૫૦ ના ભાવે બોલાયા હતા. યાર્ડમાં પાકા ટામેટાંની ૧૬૮ બેગ, ભટ્ટાની ૧૦૨ બેગ, ચોળીની ૫૨ બેગ અને ભીંડાની ૬૦ બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. APMC ના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું કે હરાજી સંપૂર્ણ પારદર્શક રીતે, કોમ્પ્યુટરાઈઝ્ડ કાંટા પર 'સાચો તોલ, સાચો ભાવ' ના સૂત્ર સાથે થાય છે, અને પરોઢિયે ૪ વાગ્યે શરૂ થયેલી હરાજી સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની આ સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે; તેઓ બપોરની કાળઝાળ ગરમીથી બચી જાય છે અને તેમનો માલ બગડવાનો ભય પણ રહેતો નથી. સવારના પહોરમાં જ રોકડા રૂપિયા હાથમાં આવી જતા, ખેડૂતો ખાતર-બિયારણ કે ઘરવપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સુવિધા માટે યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઈટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક ખાતામાં અથવા રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે.2
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.1
- સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.1
- Post by Pooja patel1
- મહેસાણા જિલ્લામાં પાટીદાર યુવતી સંગીતા પટેલના મૃત્યુ પ્રકરણમાં પોલીસે આખરે હત્યાની ફરિયાદ દાખલ કરી છે. આ મામલે જેસંગ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સંગીતા પટેલ ૧૭ તારીખના રોજ ગુમ થઈ હતી અને ૧૯ તારીખે તેની લાશ બુટાપાલડી ગામના તળાવમાંથી મળી આવી હતી. પરિવારજનોએ ૨૧ તારીખે પોલીસ સ્ટેશન જઈને સંગીતાની લાશની ઓળખ કરી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા, પાટીદાર અગ્રણી વરુણ પટેલે એક પોસ્ટ કરી હતી અને એસ.પી.ને મળીને રજૂઆત પણ કરી હતી. આ રજૂઆત બાદ આજે જેસંગ ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ પણ માહિતી આપી હતી.4
- ખેડબ્રહ્મા નગરપાલિકા છેલ્લા 15 માસથી વારંવાર ચર્ચામાં રહી છે, જ્યાં 'મિલ બાંટ કે ખાના બૈકુંઠ મેં જાના' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલમાં જ, ખેડબ્રહ્મા શહેર માં થયેલા માત્ર 18 મી.મી. વરસાદે નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના કામોની પોલ ખોલી દીધી છે. નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગતરોજ વાસણા રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે પડેલા 18 મી.મી. વરસાદમાં નગરપાલિકાના કરેલા કામો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ કામ કેટલા અંશે ગુણવત્તાવાળું છે તેની વાસ્તવિકતા છતી થઈ છે.1
- સુરતમાં લેબગ્રોન ડાયમંડ મશીન મુકાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ છેતરપિંડી 'એશિયન લેબગ્રોન ડાયમંડ'ના ભાગીદારો દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ ₹3.50 કરોડની છેતરપિંડી થઈ હતી, જે અંગે ઇકો શેલમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીનો સમાવેશ થાય છે. અડાજણના કેતન ભીખાલાલ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેઓ હૉફ ફર્નિચર ઉપરાંત હીરાના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ઇકો શેલ દ્વારા ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે અંકુશે અગાઉ CID ક્રાઈમમાં ડાયમટેક પ્રા.લી.ના મહેશ સોનાની અને તેના બે પુત્રો વિરુદ્ધ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.2
- Post by Pooja patel1