Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ.. દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે.. મતદાનના ત્રણ દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે.. Gkts ના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્ય ની બેઠક.. ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો લાખણી દિયોદર ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે.. અલ્પેશ ઠાકોર ના નજીક ના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવાજૂની ના એંધાણ.. આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત.. ઠાકોર સમાજની મહત્વ પૂર્ણ બેઠક માં લઈ શકાય છે કોઈ મહત્વ નો નિર્ણય
Jagdish soni
વાવ થરાદ.. દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે.. મતદાનના ત્રણ દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે.. Gkts ના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્ય ની બેઠક.. ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો લાખણી દિયોદર ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે.. અલ્પેશ ઠાકોર ના નજીક ના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવાજૂની ના એંધાણ.. આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત.. ઠાકોર સમાજની મહત્વ પૂર્ણ બેઠક માં લઈ શકાય છે કોઈ મહત્વ નો નિર્ણય
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ.. દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે.. મતદાનના ત્રણ દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે.. Gkts ના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્ય ની બેઠક.. ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો લાખણી દિયોદર ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે.. અલ્પેશ ઠાકોર ના નજીક ના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવાજૂની ના એંધાણ.. આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત.. ઠાકોર સમાજની મહત્વ પૂર્ણ બેઠક માં લઈ શકાય છે કોઈ મહત્વ નો નિર્ણય1
- Post by LOK BANAS NEWS1
- થરાદ વિસ્તારના મેસરા ગામે પીલુડા જિલ્લા પંચાયત ચૂંટણી ની સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આગામી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી એક જાહેર સભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે ખાસ કરીને મોંઘવારી અને સરહદી વિસ્તારની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી જનતાને જાગૃત થવા હાકલ કરી હતી ગુલાબસિંહ રાજપૂતે પાડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતમાં ગેસના બાટલાના ભાવની સરખામણી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સમયમાં જે ગેસનો બાટલો 500 રૂપિયામાં મળતો હતો તે જ બાટલો ગુજરાતમાં મોંઘા ભાવે મળી રહ્યો છે તેમણે મોંઘવારીના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો સરહદી સુરક્ષા અને નશાના કારોબાર પર ચિંતા સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બોલતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે અત્યારે બોર્ડર પર સુરક્ષાની જગ્યાએ દારૂ અને નશાનો કારોબાર વકરી રહ્યો હોય તેમ જણાય છે તેમણે આ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તમામ સમાજને સાથે મળી લડવા હાકલ વિડીયોમાં ગુલાબસિંહ રાજપૂતે વિવિધ સમાજ જેવા કે રબારી દરબાર બ્રાહ્મણ, રાજપૂત પટેલ ઠાકોર નાઈ અને વણકર સહિતના તમામ નાના-મોટા સમાજના લોકોને એક થઈને કોંગ્રેસ પક્ષને જીતાડવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ સશક્ત હશે તો જ લોકોના કામ થશે સભાના અંતે તેમણે તમામ કાર્યકરોનો આભાર માની આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સૌને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું3
- Post by MOHAN SUTHAR3
- Post by H P Banna1
- Post by Ashvinbhai2
- Post by Shailesh bhai j.darji1
- દિયોદરમાં ભાજપ ની ભવ્ય સભામાં મતદારોને રીઝવવા નો પ્રયાસ દિયોદરમાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળી એ દિયોદર ને નગર પાલિકા નો દરજ્જો આપવા આપ્યા સંકેત તમારા દિલ માં જે છે તે અમારા દિલમાં છે આવનાર સમયમાં દિયોદર નો ઉતમ સમય આવશે ભાજપ ની આખી ટીમ દિયોદર ને નગર પાલિકા નો દરજ્જો મળે તે દિશામાં કામ કરી રહી છે દિયોદરમાં નગર પાલિકા નો દરજ્જો આપવા ના આપ્યા પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ સંકેત દિયોદરમાં રાત્રિ સભામાં ભાજપ ના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી નુ નિવેદન આવ્યું સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ પ્રચાર ધમધમાટ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય નું મહત્વ નુ નિવેદન આપ્યું3