logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ જેમાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને એનો લાભ લીધો.. આ કાર્યક્રમ થકી માનવ માનવ એક સમાન અને માનવતા નું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું. જો દેશના નાગરીકો આમ હળી મળી ને તમામ ધર્મના તહેવારો મનાવે તો દેશમાં ભાઈચારા ની નિર્માણ થાય. દેશમાં સમતા,સમાનતા અને સ્વતંત્રતા સ્થપાય અને દેશ વિશ્વગુરુ બને..

22 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
22 hrs ago

રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ જેમાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને એનો લાભ લીધો.. આ કાર્યક્રમ થકી માનવ માનવ એક સમાન અને માનવતા નું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું. જો દેશના નાગરીકો આમ હળી મળી ને તમામ ધર્મના તહેવારો મનાવે તો દેશમાં ભાઈચારા ની નિર્માણ થાય. દેશમાં સમતા,સમાનતા અને સ્વતંત્રતા સ્થપાય અને દેશ વિશ્વગુરુ બને..

More news from ગુજરાત and nearby areas
  • આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ જેમાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને એનો લાભ લીધો.. આ કાર્યક્રમ થકી માનવ માનવ એક સમાન અને માનવતા નું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું. જો દેશના નાગરીકો આમ હળી મળી ને તમામ ધર્મના તહેવારો મનાવે તો દેશમાં ભાઈચારા ની નિર્માણ થાય. દેશમાં સમતા,સમાનતા અને સ્વતંત્રતા સ્થપાય અને દેશ વિશ્વગુરુ બને..
    3
    આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ  જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ જેમાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને એનો લાભ લીધો..
આ કાર્યક્રમ થકી માનવ માનવ એક સમાન અને માનવતા નું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
જો દેશના નાગરીકો આમ હળી મળી ને તમામ ધર્મના તહેવારો મનાવે તો દેશમાં ભાઈચારા ની નિર્માણ થાય. દેશમાં સમતા,સમાનતા અને સ્વતંત્રતા સ્થપાય અને દેશ વિશ્વગુરુ બને..
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • વિજાપુરમાં ઈદ-ઉલ-ફિત્ર શાંતિપૂર્ણ રીતે સંપન્ન: ખુશીઓ અને ભાઈચારાનો માહોલ રમઝાનના ૩૦ દિવસના રોઝા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન-શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચાંદ ન દેખાતા ભારતમાં આ વર્ષે ઈદ ૨૧ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી. વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે ૮ વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબ્હ ૭:૩૦ વાગ્યે રવાના થઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ-બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને "ઈદ મુબારક"ની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે. આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળવું, હાથ મિલાવવો અને ઘરે જઈને મીઠાઈઓ વહેંચવાની પરંપરાએ અંતરસમુદાયી ભાઈચારાને વધુ મજબૂત કર્યો છે. નમાઝ પછી લોકો પરિવાર સાથે સીવીયાં, શીરખુર્મા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી. આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વહેંચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો.
    1
    વિજાપુરમાં ઈદ-ઉલ-ફિત્ર શાંતિપૂર્ણ રીતે સંપન્ન: ખુશીઓ અને ભાઈચારાનો માહોલ
રમઝાનના ૩૦ દિવસના રોઝા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન-શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચાંદ ન દેખાતા ભારતમાં આ વર્ષે ઈદ ૨૧ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી.
વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે ૮ વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબ્હ ૭:૩૦ વાગ્યે રવાના થઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ-બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને "ઈદ મુબારક"ની શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે.
આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળવું, હાથ મિલાવવો અને ઘરે જઈને મીઠાઈઓ વહેંચવાની પરંપરાએ અંતરસમુદાયી ભાઈચારાને વધુ મજબૂત કર્યો છે. નમાઝ પછી લોકો પરિવાર સાથે સીવીયાં, શીરખુર્મા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી.
આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વહેંચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.
    1
    રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.
    user_Kalpesh panchal
    Kalpesh panchal
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો
    1
    SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • વાયરલ વીડિયો
    1
    વાયરલ વીડિયો
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    TV News Anchor સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • Post by Kamal Lucknow
    2
    Post by Kamal Lucknow
    user_Kamal Lucknow
    Kamal Lucknow
    અમદાવાદ, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે. પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.
    1
    અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે.
પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે.
મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે.
કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    1
    તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.