ગુજરાતનાં વાતાવરણમાં પલટો રાજકોટ સહિત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ કંડલામાં ભારે વાવાઝોડાથી મોબાઈલ ટાવર ધરાશાયી મોરબીના નવલખી દરિયામાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ કચ્છના ભચાઉમાં મિની વાવાઝોડા જેવો ભયાનક માહોલ સર્જાયો ધોરાજી પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ કચ્છના નલિયામાં ભારે પવન સાથે વરસાદ બનાસકાંઠા વાવ થરાદમાં કમોસમી વરસાદથી નુકસાન ગુજરાતમાં 19 માર્ચ, 2026ના રોજ કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે રેડ ઍલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ ઓરેન્જ ઍલર્ટ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર યેલો ઍલર્ટ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

- કંડલામાં ભારે વાવાઝોડાથી મોબાઈલ ટાવર ધરાશાયી મોરબીના નવલખી દરિયામાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ કચ્છના ભચાઉમાં મિની વાવાઝોડા જેવો ભયાનક માહોલ સર્જાયો ધોરાજી પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ કચ્છના નલિયામાં ભારે પવન સાથે વરસાદ બનાસકાંઠા વાવ થરાદમાં કમોસમી વરસાદથી નુકસાન ગુજરાતમાં 19 માર્ચ, 2026ના રોજ કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે રેડ ઍલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ ઓરેન્જ ઍલર્ટ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર યેલો ઍલર્ટ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી1
- વિજાપુરમાં ૧૭ વર્ષથી અવિરત ચાલતી રમજાનની હૃદયસ્પર્શી રોજદારોને રોઝા-ખોલાવવાની સેવા વિજાપુર, તા. [રમજાન મુજબ] : પવિત્ર રમજાન મહિનામાં રોજદાર ભાઈઓને રોજા ખોલાવવાનું કાર્ય ઇસ્લામમાં અતિ મહાન સવાબનું અને પુણ્યમય અમલ માનવામાં આવે છે. રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું છે કે, “જે વ્યક્તિ રોજદારને રોજો ખોલાવે તેને રોજદાર જેટલું જ સવાબ મળે છે, રોજદારના સવાબમાંથી કંઈ ઘટાડા વિના.”આ હદીસની રોશનીમાં વિજાપુરના ચક્કર વિસ્તારમાં આવેલ અર્શ ફ્લેટ ખાતેના નૂર ચાઇનીઝ ગામમાં છેલ્લા સત્તર વર્ષથી એક અતિ સુંદર, નિ:સ્વાર્થ તથા અવિરત સેવા ચાલી રહી છે. આ સ્થળે બહારગામથી આવેલા મુસાફરો, રોજદાર મજૂરો તથા આસપાસના વેપારી ભાઈઓ માટે રોજા ખોલાવવાની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવે છે. આ પવિત્ર પરંપરાની શરૂઆત મરહુમ ઇસામોદ્દીન કાજીએ કરી હતી. તેમના પુત્ર નિજામોંદ્દીન કાજીએ હૃદયથી જણાવ્યું કે, “પિતાશ્રીએ શરૂ કરેલી આ મહાન સેવાને અમે અત્યંત નિષ્ઠા અને ઈખ્લાસ સાથે આજે પણ ચાલુ રાખીએ છીએ. રમજાનના દરેક દિવસે અહીં રોજદાર ભાઈઓને તાજાં ફળફળદી, વિવિધ ફાસ્ટ ફૂડની વાનગીઓ અને મધુર લીંબુ શરબત વડે ઇફ્તાર કરાવવામાં આવે છે.” આ સેવામાં નિજામોંદ્દીન કાજીના મોટા ભાઈ સરફરાઝભાઈ કાજી, બચુભાઈ સહિત અનેક સ્વયંસેવકો રોજાના સમયે હાજર રહીને રોજદારોની આરામદાયક વ્યવસ્થા સંભાળે છે. આ કાર્ય દ્વારા માત્ર શારીરિક ભૂખ સંતોષાતી નથી, પરંતુ અલ્લાહના માર્ગમાં મોટા સવાબની કમાણી થાય છે; ભાઈચારો, સહાનુભૂતિ અને રમજાનની પવિત્ર ભાવના વધુ ગાઢ બને છે. સ્થાનિક લોકો અને રોજદાર ભાઈઓ આ અનોખી સેવાને હૃદયપૂર્વક આભાર માને છે અને તેને સમાજમાં એક અમર પરંપરા તરીકે ગણે છે. આવી નિ:સ્વાર્થ સેવાઓ રમજાનને વધુ આધ્યાત્મિક, માનવીય તથા સવાબથી ભરપૂર બનાવી રહી છે.1
- ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા માતાજીના ભક્તો દ્વારા પોતાના ઘરે કળશની શુભ મુહૂર્ત માં સ્થાપના કરવામાં આવેલ ભક્તિ અને શક્તિના સંગમ એવા ચૈત્રી નવરાત્રી શરૂઆત થતા જ મંદિરમાં પણ વિશેષ પૂજા કરવામાં આવતી હોય ત્યારે તારીખ 19 ને ગુરૂવારના રોજ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં ભક્તો દ્વારા માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવેલ1
- अहमदाबाद, गुजरात: गुजरात में नशे के खिलाफ सख्त कार्रवाई जारी है। एटीएस (ATS) ने एक बड़ी कार्रवाई करते हुए एक आरोपी को मादक पदार्थों के साथ गिरफ्तार किया है। एटीएस के डीआईजी सुनील जोशी ने बताया कि भारत सरकार और गुजरात सरकार की ओर से नशीले पदार्थों के खिलाफ “जीरो टॉलरेंस” नीति अपनाई गई है। इसी के तहत एटीएस टीम लगातार कार्रवाई कर रही है और इसमें शामिल आरोपियों को गिरफ्तार किया जा रहा है। उन्होंने बताया कि अहमदाबाद निवासी शाकत अहमद फारुकी को ड्रग्स के साथ पकड़ा गया है। मामले में आगे की जांच जारी है और आरोपी से पूछताछ कर नेटवर्क का पता लगाने की कोशिश की जा रही है। एटीएस अधिकारियों के अनुसार, राज्य में नशे के कारोबार पर लगाम लगाने के लिए इस तरह की कार्रवाई आगे भी जारी रहेगी।1
- रिश्वतखोर के आंसू! महोबा| CMO आफिस के बाबू जीतेश सोनी परिवार कल्याण के प्रोजेक्ट मैनेजर है. ट्रांसफर कराने के लिए 2 लाख की रिश्वत मांगी. एक होटल में रिश्वत लेते पकड़े गये. अब मुंह फाड़कर रो रहे है.1
- આંગણવાડી કાર્યકર્તાઓનું સફળ પ્રદર્શન: ગુજરાત સરકાર પાસેથી હાઈકોર્ટ આદેશ અમલ કરવાની માંગ અમદાવાદ, ૧૯ માર્ચ ૨૦૨૬ – આજે સરદાર બાગ, લાલ દરવાજા, અમદાવાદમાં આંગણવાડી કાર્યકર્તાઓ (આંગણવાડી બહેનો)એ ગુજરાત સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન પોલીસની પૂર્વ પરવાનગીથી સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા (૧ વાગ્યા ૧૧ મિનિટ) સુધી ચાલ્યું. CITU (સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ)ના અધ્યક્ષ સતીશ ચંદ્ર બી. પરમાર અને DYFI પ્રેસિડન્ટ અમદાવાદ જિલ્લા સમિતિના ફૈઝલ અલી સિદ્દીકીના નેતૃત્વમાં સેંકડો આંગણવાડી બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને પોતાની માંગણીઓ માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવ્યો. પ્રદર્શનનો મુખ્ય મુદ્દો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા વચનનો હતો, જેમાં તેમણે આંગણવાડી કાર્યકર્તાઓને "મારી બહેનો" કહીને તેમના માનદેય (પગાર)માં વધારો કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ વચન લગભગ ૨ વર્ષ જૂનું થઈ ગયું છે, પરંતુ અત્યાર સુધી અમલમાં આવ્યું નથી. ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૨૫માં મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકર્તાઓ (AWWs)નું માસિક માનદેય ₹૧૦,૦૦૦થી વધારીને ₹૨૪,૮૦૦ અને હેલ્પર્સ (AWHs)નું ₹૫,૫૦૦થી વધારીને ₹૨૦,૩૦૦ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ વધારો ન્યૂનતમ મજૂરી ₹૧૪,૮૦૦ના આધારે કરવામાં આવ્યો છે અને એપ્રિલ ૨૦૨૫થી અમલી થવાનો હતો, સાથે જ બાકી રકમ ૬ મહિનામાં ચૂકવવાનો આદેશ હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાર્યકર્તાઓ "વોલન્ટિયર" નથી, પરંતુ મહત્વની સેવાઓ આપનારા કર્મચારીઓ છે અને તેમને "લિવિંગ વેજ" (જીવનયાપન યોગ્ય વેતન)નો હક્ક છે. જોકે, રાજ્ય સરકારે આ આદેશને હજુ સુધી સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યો નથી. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે ગુજરાત સરકાર "જુમલાઓની સરકાર" છે, જે ગરીબો, મહિલાઓ અને મજૂરો સાથે અન્યાય કરે છે. તેમણે કેન્દ્ર અને રાજ્યની BJP સરકાર પર ઝૂઠા વચનો આપવાનો પણ આરોપ લગાવ્યો, જેમ કે દરેક ખાતામાં ૧૫ લાખ રૂપિયા, બેરોજગારી દૂર કરવી, મોંઘવારી નિયંત્રણ અને યુવાનોને રોજગાર – આ બધા માત્ર જુમલા સાબિત થયા. આંગણવાડી બહેનોએ કહ્યું કે તેઓ બાળકોની સંભાળ, પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપે છે, પરંતુ તેમને યોગ્ય સન્માન અને વેતન મળતું નથી. પ્રદર્શનમાં તમામ બહેનોએ જોરદાર નારા લગાવ્યા, વિરોધ વ્યક્ત કર્યો અને સરકાર પાસેથી હાઈકોર્ટ આદેશનો તાત્કાલિક અમલ, માનદેય વધારો, રેગ્યુલરાઈઝેશન અને અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની માંગ કરી. પોલીસની પરવાનગી મુજબ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન સમાપ્ત થયું. CITU અધ્યક્ષ સતીશ ચંદ્ર બી. પરમારે કહ્યું, "આપણી બહેનો આંગણવાડી કેન્દ્રોની રીઢ છે. સરકારના વચનો અને કોર્ટના આદેશની અવગણના સહન નહીં કરી શકાય. અમે આગળ પણ સંઘર્ષ ચાલુ રાખીશું." ફૈસલ અલી સિદ્દીકીએ તમામ બહેનોને અપીલ કરી કે તેઓ એકજૂટ રહે અને સમયસર હાજર થઈને આંદોલનને મજબૂત બનાવે. આ પ્રદર્શન આંગણવાડી કાર્યકર્તાઓના લાંબા સંઘર્ષનો ભાગ છે, અને સંગઠન માંગણીઓ પૂર્ણ ન થાય તો આગળ વધુ તીવ્ર આંદોલનની યોજના બનાવી રહ્યું છે. સંપર્ક: સતીશ ચંદ્ર બી. પરમાર, CITU અધ્યક્ષ ફૈસલ અલી સિદ્દીકી, DYFI પ્રેસિડન્ટ, અમદાવાદ જિલ્લા સમિતિ1

- હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ1