ईरान की नई चाल! अमेरिका के सामने रखा 10 पॉइंट प्लान, होर्मुज स्ट्रेट बना बड़ा मुद्दा #Iran #USA #IranVsUSA #HormuzStrait मध्य पूर्व में तनाव एक बार फिर बढ़ता नजर आ रहा है, जहां ईरान ने अमेरिका के सामने 10 पॉइंट का अहम प्लान पेश किया है। इस प्रस्ताव में होर्मुज स्ट्रेट को लेकर बड़ा संकेत दिया गया है, जो दुनिया के सबसे महत्वपूर्ण तेल मार्गों में से एक है। ईरान ने साफ कहा है कि अगर उसकी शर्तें नहीं मानी गईं, तो वह इस रास्ते से गुजरने वाले जहाजों पर टैक्स लगा सकता है। #Iran #USA #IranVsUSA #HormuzStrait #MiddleEastTension #OilCrisis #GlobalCrisis #BreakingNews #WorldNews #Geopolitics #OilPrices #IndiaImpact #EconomicCrisis #Trump #InternationalNews #EnergyCrisis #NewsUpdate #HindiNews #LatestNews #GlobalTension Iran 10 point plan, Iran vs USA tension, Hormuz Strait news, Iran oil route tax, Middle East crisis, global oil supply, oil price hike news, Iran America conflict, Donald Trump reaction, world oil crisis, India oil impact, energy crisis global, breaking international news, geopolitics latest update, oil tanker route Hormuz, Iran sanctions news, US Iran relations, Middle East latest news, global economy impact, oil supply disruption

- હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.1
- sarod mini siwing pool bov public school raja pare to nahava ave che sunday na time no najaro1
- આમોદ-સરભાન રોડ પર રોધ ગામ નજીક એક કાર અચાનક બેકાબૂ થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂર્ણ થઈ ગયો હતો અને કાચના કણા રોડ પર વેરાઈ ગયા હતા.આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તરત જ 108 ઈમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી.108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને આમોદની રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘાયલોની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.ઘટનાને લઈને પોલીસ તંત્ર એ તપાસ શરૂ કરી દીધી છે.કરણ ની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે રસ્તા પર થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.1
- આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય છે .3
- Post by Pykkyg2
- કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- દહેજ-વાગરા માર્ગ પર ભયાનક અકસ્માત: બ્રેક ફેલ થતા ડમ્પરે મચાવ્યો તાંડવ, સદનસીબે જાનહાનિ ટળી1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया। गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की। मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया। इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए। रिपोर्ट. भीखाभाई माछी.महिसागर1