રાજુલામાં ખનીજ માફિયાઓ બેફામ, તંત્ર મૂકપ્રેક્ષક – રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો તાત્કાલિક બંધ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડા રાજુલામાં ખનીજ માફિયાઓ બેફામ, તંત્ર મૂકપ્રેક્ષક – રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો તાત્કાલિક બંધ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડા રાજુલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવી રહી છે. દિવસ-રાત નદીઓમાંથી રેતીનું ખનન અને પરિવહન થઈ રહ્યું છે, છતાં પોલીસ તંત્ર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ખાણ - ખનીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ખનીજ માફિયાઓને ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવાની હિંમત મળી રહી છે.રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને સામાન્ય લોકોના હિત સાથે ચેડાં થઈ રહ્યા છે. છતાં જવાબદાર અધિકારીઓ માત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજુલા વિસ્તારમાં પથ્થર અને અન્ય ખનીજ ભરેલા ઓવરલોડિંગ ટ્રકો પણ બેફામ રીતે દોડી રહ્યા છે. આવા ટ્રકોના કારણે માર્ગો ઝડપથી બિસ્માર બની રહ્યા છે, અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં કાર્યવાહીનો અભાવ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડાએ જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ અને સંબંધિત તમામ અધિકારીઓને તાત્કાલિક ગેરકાયદેસર રેતી ચોરી સંપૂર્ણપણે બંધ કરાવવા, ખનીજ માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને ઓવરલોડિંગ ટ્રકો સામે વિશેષ અભિયાન ચલાવી કડક દંડાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ગેરકાયદેસર રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ જનહિતમાં ઉગ્ર આંદોલન, વિરોધ કાર્યક્રમો અને જરૂરી લોકશાહી લડત ચલાવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.તેમ રવિરાજ ભાઈ ધાખડા ની યાદી માં જણાવ્યું છે રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ
રાજુલામાં ખનીજ માફિયાઓ બેફામ, તંત્ર મૂકપ્રેક્ષક – રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો તાત્કાલિક બંધ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડા રાજુલામાં ખનીજ માફિયાઓ બેફામ, તંત્ર મૂકપ્રેક્ષક – રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો તાત્કાલિક બંધ કરો : શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડા રાજુલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવી રહી છે. દિવસ-રાત નદીઓમાંથી રેતીનું ખનન અને પરિવહન થઈ રહ્યું છે, છતાં પોલીસ તંત્ર, મામલતદાર કચેરી, પ્રાંત
કચેરી અને ખાણ - ખનીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ખનીજ માફિયાઓને ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવાની હિંમત મળી રહી છે.રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને સામાન્ય લોકોના હિત સાથે ચેડાં થઈ રહ્યા છે. છતાં જવાબદાર અધિકારીઓ માત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું
હતું કે રાજુલા વિસ્તારમાં પથ્થર અને અન્ય ખનીજ ભરેલા ઓવરલોડિંગ ટ્રકો પણ બેફામ રીતે દોડી રહ્યા છે. આવા ટ્રકોના કારણે માર્ગો ઝડપથી બિસ્માર બની રહ્યા છે, અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં કાર્યવાહીનો અભાવ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડાએ જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ અને સંબંધિત તમામ અધિકારીઓને તાત્કાલિક ગેરકાયદેસર રેતી ચોરી સંપૂર્ણપણે બંધ કરાવવા,
ખનીજ માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને ઓવરલોડિંગ ટ્રકો સામે વિશેષ અભિયાન ચલાવી કડક દંડાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ગેરકાયદેસર રેતી ચોરી અને ઓવરલોડિંગ ટ્રકો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ જનહિતમાં ઉગ્ર આંદોલન, વિરોધ કાર્યક્રમો અને જરૂરી લોકશાહી લડત ચલાવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.તેમ રવિરાજ ભાઈ ધાખડા ની યાદી માં જણાવ્યું છે રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ
- હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ અમરેલી બ્રેકિંગ...... હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ....... મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........ જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ....... દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........2
- સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- ખેડુતો માટે ફાયદા ની વાત. માર્કેટ મા શાકભાજી ના ભાવ ન મળે ત્યારે.....1
- गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद में सभी जगह पानी ही पानी ।1