*એ.સી.બી. સફળ ટ્રેપ,* (ટોલ ફ્રી નંબર-૧૦૬૪) ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- (૧) વિજયભાઇ મનસુખભાઇ મેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશન તથા આરોપી નં. (ર) છગનભાઇ માવજીભાઇ ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશ તથા આરોપી નં. (૩) મયુરભાઇ બાબુભાઇ ખુમાણ (પ્રજાજન) રહે, વંડા, તા.સાવરકુંડલા જિ. અમરેલી તથા આરોપી નં. (૪) અતુલભાઇ ચૌહાણ (પ્રજાજન) રહે, ગારીયાધાર જિ.ભાવનગર ટ્રેપની તારીખ :- તા.૧૧/૦૫/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૨૫,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર, મોજે વંડા ગામ તા. સારવકુંડલા ,જિ.અમરેલી ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મિત્ર વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ આ કામના આરોપી નં.(૧)નાઓ પાસે હોય જેથી આ કામના ફરીયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલા માં આરોપી નં.(૧)નાઓએ આરોપી નં.(૪) મારફતે પ્રથમ રૂ.૧,૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ હતું . જે લાંચના નાણા આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા પ્રથમ આરોપી નં. (૩) નાએ આરોપી નં.૧ વતી ફરીયાદીશ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૫૧,૦૦૦/- સ્વિકારી તે લાંચની રકમ મળીગયા અંગે આરોપી નં-૧ ને જાણ કરતા , આરોપી નં.(૨) તે નાણાં લેવા આવેલ અને લાંચ નાં નાણાં આરોપી નં.૩ (૩) પાસેથી સ્વિકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૧) નાઓ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી પકડાઇ જઈ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) તથા આરોપી નં.(૨)એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ટી.એસ. રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એસ. એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી., ભાવનગર એકમ, ભાવનગર ઇન્ચાર્જ અધિકારી :- શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ *એ.સી.બી. સફળ ટ્રેપ,* (ટોલ ફ્રી નંબર-૧૦૬૪) ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- (૧) વિજયભાઇ મનસુખભાઇ મેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશન તથા આરોપી નં. (ર) છગનભાઇ માવજીભાઇ ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશ તથા આરોપી નં. (૩) મયુરભાઇ બાબુભાઇ ખુમાણ (પ્રજાજન) રહે, વંડા, તા.સાવરકુંડલા જિ. અમરેલી તથા આરોપી નં. (૪) અતુલભાઇ ચૌહાણ (પ્રજાજન) રહે, ગારીયાધાર જિ.ભાવનગર ટ્રેપની તારીખ :- તા.૧૧/૦૫/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૨૫,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર, મોજે વંડા ગામ તા. સારવકુંડલા ,જિ.અમરેલી ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મિત્ર વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ આ કામના આરોપી નં.(૧)નાઓ પાસે હોય જેથી આ કામના ફરીયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલા માં આરોપી નં.(૧)નાઓએ આરોપી નં.(૪) મારફતે પ્રથમ રૂ.૧,૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ હતું . જે લાંચના નાણા આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા પ્રથમ આરોપી નં. (૩) નાએ આરોપી નં.૧ વતી ફરીયાદીશ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૫૧,૦૦૦/- સ્વિકારી તે લાંચની રકમ મળીગયા અંગે આરોપી નં-૧ ને જાણ કરતા , આરોપી નં.(૨) તે નાણાં લેવા આવેલ અને લાંચ નાં નાણાં આરોપી નં.૩ (૩) પાસેથી સ્વિકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૧) નાઓ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી પકડાઇ જઈ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) તથા આરોપી નં.(૨)એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ટી.એસ. રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એસ. એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી., ભાવનગર એકમ, ભાવનગર ઇન્ચાર્જ અધિકારી :- શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
*એ.સી.બી. સફળ ટ્રેપ,* (ટોલ ફ્રી નંબર-૧૦૬૪) ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- (૧) વિજયભાઇ મનસુખભાઇ મેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશન તથા આરોપી નં. (ર) છગનભાઇ માવજીભાઇ ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશ તથા આરોપી નં. (૩) મયુરભાઇ બાબુભાઇ ખુમાણ (પ્રજાજન) રહે, વંડા, તા.સાવરકુંડલા જિ. અમરેલી તથા આરોપી નં. (૪) અતુલભાઇ ચૌહાણ (પ્રજાજન) રહે, ગારીયાધાર જિ.ભાવનગર ટ્રેપની તારીખ :- તા.૧૧/૦૫/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૨૫,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર, મોજે વંડા ગામ તા. સારવકુંડલા ,જિ.અમરેલી ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મિત્ર વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ આ કામના આરોપી નં.(૧)નાઓ પાસે હોય જેથી આ કામના ફરીયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલા માં આરોપી નં.(૧)નાઓએ આરોપી નં.(૪) મારફતે પ્રથમ રૂ.૧,૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ હતું . જે લાંચના નાણા આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા પ્રથમ આરોપી નં. (૩) નાએ આરોપી નં.૧ વતી ફરીયાદીશ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના
નાણા રૂ.૫૧,૦૦૦/- સ્વિકારી તે લાંચની રકમ મળીગયા અંગે આરોપી નં-૧ ને જાણ કરતા , આરોપી નં.(૨) તે નાણાં લેવા આવેલ અને લાંચ નાં નાણાં આરોપી નં.૩ (૩) પાસેથી સ્વિકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૧) નાઓ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી પકડાઇ જઈ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) તથા આરોપી નં.(૨)એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ટી.એસ. રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એસ. એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી., ભાવનગર એકમ, ભાવનગર ઇન્ચાર્જ અધિકારી :- શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ *એ.સી.બી. સફળ ટ્રેપ,* (ટોલ ફ્રી નંબર-૧૦૬૪) ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- (૧) વિજયભાઇ મનસુખભાઇ મેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશન તથા આરોપી નં. (ર) છગનભાઇ માવજીભાઇ ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશ તથા આરોપી નં. (૩) મયુરભાઇ બાબુભાઇ ખુમાણ (પ્રજાજન) રહે, વંડા, તા.સાવરકુંડલા જિ. અમરેલી તથા આરોપી નં. (૪) અતુલભાઇ ચૌહાણ (પ્રજાજન) રહે, ગારીયાધાર જિ.ભાવનગર ટ્રેપની તારીખ :- તા.૧૧/૦૫/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૨૫,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર, મોજે વંડા ગામ તા. સારવકુંડલા ,જિ.અમરેલી ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મિત્ર
વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ આ કામના આરોપી નં.(૧)નાઓ પાસે હોય જેથી આ કામના ફરીયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલા માં આરોપી નં.(૧)નાઓએ આરોપી નં.(૪) મારફતે પ્રથમ રૂ.૧,૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ હતું . જે લાંચના નાણા આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા પ્રથમ આરોપી નં. (૩) નાએ આરોપી નં.૧ વતી ફરીયાદીશ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૫૧,૦૦૦/- સ્વિકારી તે લાંચની રકમ મળીગયા અંગે આરોપી નં-૧ ને જાણ કરતા , આરોપી નં.(૨) તે નાણાં લેવા આવેલ અને લાંચ નાં નાણાં આરોપી નં.૩ (૩) પાસેથી સ્વિકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૧) નાઓ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી પકડાઇ જઈ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) તથા આરોપી નં.(૨)એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ટી.એસ. રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એસ. એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી., ભાવનગર એકમ, ભાવનગર ઇન્ચાર્જ અધિકારી :- શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
- થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.1
- બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.1
- દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.1
- ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.1
- બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ગાડી સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ મોટી કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.2
- રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત1
- ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..2
- પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.1