Shuru
Apke Nagar Ki App…
ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Dinesh Gambhava Report

More news from ગુજરાત and nearby areas
- ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.1
- હળવદ સરા ચોકડી ખાતે હીરો શોરૂમ સામે અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે પાછળથી છકડો રીક્ષાને ટક્કર મારતા ખોળ ભરેલો છકડો રોડની ડિવાઈડર પાસે પલટી મારી ગયો સદનસીબે છકડા રીક્ષાના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે સેવાભાવી લોકો બાઈક લઈને ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે બાઈક પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છકડા રીક્ષાના ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી મોરબીમાં નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા દાન પેટીમાંથી 50 હજારની ચોરી1
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.1
- મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળ્યો છે. આના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.1