logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે

13 hrs ago
user_Khabar Bridge
Khabar Bridge
Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
13 hrs ago

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે
    1
    ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી
જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે
હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે
    user_Khabar Bridge
    Khabar Bridge
    Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
  • ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    1
    ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો.
આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
    1
    સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
સુરત DCP ઝોન 7 શ્રી શૈફાલી બરવાલ સાહેબ તથા ACP શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ નાઓ દ્વારા વરસાદી વાતાવરણ ને લઈ ઇચ્છાપોર પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सुनिए और ज़रा गौर कीजिए— मोदी जी ने सभी बेटियों और बेटों को माफ़ कर दिया। #मोदी #भारत #राजनीति #जनता #विचार सुनिए और ज़रा गौर कीजिए— मोदी जी ने सभी बेटियों और बेटों को माफ़ कर दिया। #मोदी #भारत #राजनीति #जनता #विचार
    1
    सुनिए और ज़रा गौर कीजिए— मोदी जी ने सभी बेटियों और बेटों को माफ़ कर दिया।

#मोदी #भारत #राजनीति #जनता #विचार
सुनिए और ज़रा गौर कीजिए— मोदी जी ने सभी बेटियों और बेटों को माफ़ कर दिया।
#मोदी #भारत #राजनीति #जनता #विचार
    user_Khan Abdul Hai social wor
    Khan Abdul Hai social wor
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે હસ્તી તળાવ અને ગાયત્રી મંદિર વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા, જ્યારે સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
    1
    અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ

અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે હસ્તી તળાવ અને ગાયત્રી મંદિર વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા, જ્યારે સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • અંકલેશ્વરના સુરતી ભાગોળમાં કાગદી તળાવ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને કારનો આબાદ બચાવ અંકલેશ્વર: શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 8 ખાતે કાગદી તળાવ નજીક શુક્રવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી. ઘટના સમયે વૃક્ષની નીચે એક રિક્ષા અને એક ફોર-વ્હીલર કાર પાર્ક કરેલી હતી. વૃક્ષનો મુખ્ય ભાગ બંને વાહનોથી સહેજ દૂર પડતાં મોટો અકસ્માત ટળી ગયો હતો અને બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી હતી. સંભવિત શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માત ટાળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના કર્મચારીઓએ ધરાશાયી થયેલા વૃક્ષની ડાળીઓ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    1
    અંકલેશ્વરના સુરતી ભાગોળમાં કાગદી તળાવ પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને કારનો આબાદ બચાવ

અંકલેશ્વર: શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 8 ખાતે કાગદી તળાવ નજીક શુક્રવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી.

ઘટના સમયે વૃક્ષની નીચે એક રિક્ષા અને એક ફોર-વ્હીલર કાર પાર્ક કરેલી હતી. વૃક્ષનો મુખ્ય ભાગ બંને વાહનોથી સહેજ દૂર પડતાં મોટો અકસ્માત ટળી ગયો હતો અને બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી હતી. સંભવિત શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માત ટાળવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

નગરપાલિકાના કર્મચારીઓએ ધરાશાયી થયેલા વૃક્ષની ડાળીઓ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.