Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે હસ્તી તળાવ અને ગાયત્રી મંદિર વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા, જ્યારે સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
Gujarat Introverted day
અંકલેશ્વરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે હસ્તી તળાવ અને ગાયત્રી મંદિર વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા, જ્યારે સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.1
- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!1
- ભરૂચ: કિમ નદી ઉફાન પર, નદીકાંઠાના ગામોમાં એલર્ટ ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ભારે વરસાદના પગલે ઉફાન પર છે. નદીકાંઠે આવેલા આસરમા, ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ગામોમાં તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું વિતરણ કરી સંવેદનશીલ કામગીરી પણ હાથ ધરી હતી. ગામોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.1
- ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું ધન્યવાદ4