Shuru
Apke Nagar Ki App…
ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
Gujarat Introverted day
ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!1
- ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.1
- ભારે વરસાદથી મછાસરા ગામમાં સ્થિતિ ગંભીર: તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં સતત ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, જ્યારે અનેક શેરીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ યથાવત રહેશે તો પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.1