Shuru
Apke Nagar Ki App…
પાટડી-જૈનાબાદ રોડ પર પાટડી પાસે આવેલ પુલ પર રોડ સાઈડમાં ટ્રક પલ્ટી થતા અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી જૈનાબાદ રોડ પર પાટડી પાસે આવેલ પુલ પર આજે સવારના સુમારે એક ટાઇલ્સ ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટ્રક રોડની સાઈડમાં ખાબકી હતી જે ટ્રેલરમાં ટાઇલ્સ ભરેલ હોવાથી મોટા પ્રમાણમાં ટાઇલ્સના માલને નુકશાન અને ટ્રકમાં પણ નુકશાની નોંધાઇ હતી ત્યારે આ ઘટનામાં કોઈને ઇજાઓ થઈ નહોતી
Shailesh Vaniya
પાટડી-જૈનાબાદ રોડ પર પાટડી પાસે આવેલ પુલ પર રોડ સાઈડમાં ટ્રક પલ્ટી થતા અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી જૈનાબાદ રોડ પર પાટડી પાસે આવેલ પુલ પર આજે સવારના સુમારે એક ટાઇલ્સ ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટ્રક રોડની સાઈડમાં ખાબકી હતી જે ટ્રેલરમાં ટાઇલ્સ ભરેલ હોવાથી મોટા પ્રમાણમાં ટાઇલ્સના માલને નુકશાન અને ટ્રકમાં પણ નુકશાની નોંધાઇ હતી ત્યારે આ ઘટનામાં કોઈને ઇજાઓ થઈ નહોતી
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- Post by Pankaj Parmar1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- gegegegegeg1
- સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર1