logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભેંસાણમાં શારીરિક પીડાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પીને આપઘાત ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

7 hrs ago
user_Junagadh local news
Junagadh local news
જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
7 hrs ago

ભેંસાણમાં શારીરિક પીડાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પીને આપઘાત ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા, અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બન્યો છે. પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે. “અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું.” પરિવારએ આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં. ✍️ સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે.
પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા, અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બન્યો છે.
પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે.
“અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું.”
પરિવારએ આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં.
✍️ સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    7 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે. કામગીરી કરનારની વિગત (૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ, (૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    2
    રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે.
કામગીરી કરનારની વિગત
(૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ,
(૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • ईरानजंग ताज़ा खबर।
    1
    ईरानजंग ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..
    1
    સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. 
જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું. હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે. રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે. “તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.” રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે. કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે.
સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું.
હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે.
રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે.
“તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.”
રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે.
કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે 
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    7 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.