Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,1
- મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.1
- જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ1
- હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર 18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષતામાં ચુંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મંત્રી પી.સી. બરંડાના દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત બેઠક માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશાળ જનમેદનીને સંબોધિત કરવામાં આવી હતી. આ અવસરે તેમણે ભાજપને પ્રચંડ બહુમતથી વિજયી બનાવવાની અપીલ કરતા જણાવ્યું કે સરકારના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને વધુ ગતિ આપવા માટે જનસમર્થન જરૂરી છે. “વિકાસનો વિશ્વાસ, ભાજપ સાથે ખાસ” ના સૂત્ર સાથે તેમણે સૌ મતદારોને પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી ફરી એકવાર વિકાસની યાત્રાને વેગ આપવા અને ભાજપને ભવ્ય વિજય તરફ લઈ જવા આહ્વાન કર્યું.1
- विदेशों में भारतीयों की सुरक्षा पर सरकार सतर्क तनाव के बीच भारत ने बनाई नई रणनीति1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- છોટાઉદેપુર : બ્રેકિંગ કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોખમી બ્રિજ પર દોડી રહ્યા છે વાહનો, રેતી ભરેલા ડમ્પર, હાઇવા પસાર થતા જોવા મળ્યા, વૈકલ્પિક માર્ગ અપનાવવાના બદલે જર્જરિત બ્રિજ નૉ ઉપયોગ, જોખમી બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, સુકેત અને વસવા બ્રિજ પર ગઈકાલે જ કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું, 10 ટનથી વધારે વજન વાળા વાહનો પસાર નહીં થવા માટે જાહેરનામું, બ્રિજ પરથી 20 થી 25 ટન વજન ધરાવતા વાહનો પસાર થતા જોખમ,1