ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષતામાં ચુંટણીલક્ષી બેઠક યોજાઈ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષતામાં ચુંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મંત્રી પી.સી. બરંડાના દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત બેઠક માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશાળ જનમેદનીને સંબોધિત કરવામાં આવી હતી. આ અવસરે તેમણે ભાજપને પ્રચંડ બહુમતથી વિજયી બનાવવાની અપીલ કરતા જણાવ્યું કે સરકારના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને વધુ ગતિ આપવા માટે જનસમર્થન જરૂરી છે. “વિકાસનો વિશ્વાસ, ભાજપ સાથે ખાસ” ના સૂત્ર સાથે તેમણે સૌ મતદારોને પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી ફરી એકવાર વિકાસની યાત્રાને વેગ આપવા અને ભાજપને ભવ્ય વિજય તરફ લઈ જવા આહ્વાન કર્યું.

- ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષતામાં ચુંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મંત્રી પી.સી. બરંડાના દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે ઝરીબુઝર્ગ જિલ્લા પંચાયત બેઠક માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશાળ જનમેદનીને સંબોધિત કરવામાં આવી હતી. આ અવસરે તેમણે ભાજપને પ્રચંડ બહુમતથી વિજયી બનાવવાની અપીલ કરતા જણાવ્યું કે સરકારના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને વધુ ગતિ આપવા માટે જનસમર્થન જરૂરી છે. “વિકાસનો વિશ્વાસ, ભાજપ સાથે ખાસ” ના સૂત્ર સાથે તેમણે સૌ મતદારોને પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી ફરી એકવાર વિકાસની યાત્રાને વેગ આપવા અને ભાજપને ભવ્ય વિજય તરફ લઈ જવા આહ્વાન કર્યું.1
- મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.1
- વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”1
- છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,1
- હાલોલ નગરમાં અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિને લઈને હાલોલ નગર ખાતે દિવસ ભરના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે પાદુકા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવોએ હાજરી આપી હતી.હાલોલ નગર ખાતે આજે રવિવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી1
- જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- દેવગઢ બારીયા વિસ્તારમાં પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચકાસણીઓ કરી હતી. સાથે જ સ્થાનિક નાગરિકોને નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી રહી છે.1