Shuru
Apke Nagar Ki App…
દેવગઢ બારીયા વિસ્તારમાં પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું દેવગઢ બારીયા વિસ્તારમાં પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચકાસણીઓ કરી હતી. સાથે જ સ્થાનિક નાગરિકોને નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી રહી છે.
Saurabh Gelot

More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લામાં દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં પ્રદેશ સંગઠન મંત્રી સહિત અનેક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના કાર્યક્રમોને વધુ ગતિ આપવા માટે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.1
- મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.1
- વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”1
- છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,1
- મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1

- ધાનપુર તાલુકામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો જનસંપર્ક અભિયાન શરૂ કરાયો આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધાનપુર તાલુકાની નવાનગર જિલ્લા પંચાયત સીટ તેમજ ખલતા ગરબડી જિલ્લા પંચાયત સીટ હેઠળના ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું. આ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રીએ વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી.1