logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધાનપુર તાલુકામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો જનસંપર્ક અભિયાન શરૂ કરાયો ધાનપુર તાલુકામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો જનસંપર્ક અભિયાન શરૂ કરાયો આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધાનપુર તાલુકાની નવાનગર જિલ્લા પંચાયત સીટ તેમજ ખલતા ગરબડી જિલ્લા પંચાયત સીટ હેઠળના ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું. આ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રીએ વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી.

3 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•

More news from Gujarat and nearby areas
  • દાહોદ જિલ્લામાં દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં પ્રદેશ સંગઠન મંત્રી સહિત અનેક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના કાર્યક્રમોને વધુ ગતિ આપવા માટે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.
    1
    દાહોદ જિલ્લામાં દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ
આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના દુધીયા જિલ્લા પંચાયત વિસ્તારમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મિટિંગમાં પ્રદેશ સંગઠન મંત્રી સહિત અનેક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના કાર્યક્રમોને વધુ ગતિ આપવા માટે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.
    1
    મતદાન કેવી રીતે કરશો?
AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”
    1
    વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ – આ છે ભાજપ સરકારની સાચી સેવા અને સંવેદના.”જ્યાં અન્ય સરકારો માત્ર વચનો આપે છે, ત્યાં ભાજપ સરકાર વિધવા બહેનોના જીવનમાં સાચો સહારો બને છે.”ગરીબ અને નિરાધાર બહેનો માટે આશાનો કિરણ – ભાજપ સરકારનું વિકાસ મોડેલ.”
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • છોટાઉદેપુર :બ્રેકીંગ રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,, સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા, સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ, કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર, પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,
    1
    છોટાઉદેપુર :બ્રેકીંગ 
રાત્રી સભા દરમિયાન ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે ચકમક,,
સરકારી યોજનાઓ ના લાભ ગણાવતી વખતે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા,
સભામાં થયેલ ચકમકનો સોસીયલ મીડિયા ગ્રુપમાં વીડિયો થયો વાઇરલ,
કાગળ આપવા પડે માંગે તો બધુ મલે : અભેસિંહ તડવી ધારાસભ્ય 
મફતમા મત ના મળે તેમ સ્થાનિકે જણાવતા ધારાસભ્ય ફાયર,
પોતાના મત વિસ્તાર માં મત માંગવા નીકળેલા ધારાસભ્ય સાથે ચકમક,
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે
    1
    ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. 
ખરેખર ભ્રષ્ટાચાર નૂ  પ્રમાન  વધી ગયો છે
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    1
    હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત  ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ..
મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    1
    હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત  ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ..
મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    2 hrs ago
  • ધાનપુર તાલુકામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો જનસંપર્ક અભિયાન શરૂ કરાયો આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધાનપુર તાલુકાની નવાનગર જિલ્લા પંચાયત સીટ તેમજ ખલતા ગરબડી જિલ્લા પંચાયત સીટ હેઠળના ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું. આ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રીએ વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી.
    1
    ધાનપુર તાલુકામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડનો જનસંપર્ક અભિયાન શરૂ કરાયો 
આજે તારીખ 19/04/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં 
દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધાનપુર તાલુકાની નવાનગર જિલ્લા પંચાયત સીટ તેમજ ખલતા ગરબડી જિલ્લા પંચાયત સીટ હેઠળના ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું.
આ દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું.
ધારાસભ્યશ્રીએ વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.