logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ડીસા ગ્રામ્ય... વિષય:-દ્વારકાધીશ હવેલી મંદિર માલગઢ નીચલા વાસ જવા વાળો રસ્તો માં કઈ લાઈટનું કરાવજો ખૂબ જ અંધારુંધોર છે કઈ અજુગતું બનશે ઘણા મહિનાઓથી અહીંયા અંધારૂ હોવાને કારણ કે ત્યાંથી મહિલાઓ અને છોકરીઓ રાતના સમયે ઘર વપરાશની ચીજવસ્તુ ખરીદવા માટે માલગઢ જોધપુરિયા ધાણી માં આવેલી કરિયાણાની દુકાન માં ચીજ વસ્તુઓ ખરીદવા માટે આ રસ્તા નો ઉપયોગ કરતી હોય અને ખૂબ જ અંધારપાટ હોવાથી અકસ્માતની ભીતિ છે બહારના છોકરાઓ રાત્રે આ રસ્તામાં અવરજવર કરે છે... અનેક વખત ઝઘડા થઈ ગયા છે અને આ વિસ્તારમાંથી સૂર્યાબેન જગદીશભાઈ ભાટી (માળી)નામની મહિલા ને હરચંદભાઈ માવજી વણકર માલગઢ વાળા સાથે પ્રેમ સંબંધ થવાથી બે દીકરીઓ અને એક દીકરાની માતા પોતાના પતિને તરછોડી ને ધર છોડીને તેની સાથે ભાગી ગઈ છે આવા બનાવો અવારનવાર આ રસ્તામાં અંધારપટના લીધે એકલતાનો લાભ લઈને બનતા હોવાથી ઘટતું કરવા નમ્ર વિનંતી🙏

9 hrs ago
user_જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
9 hrs ago
1bf7c2a9-5c9c-4388-bcd6-cb42e0347561
1d77d187-091f-4f8b-8cea-2d076c5d2092
08341b1c-fa37-467a-91f3-e3b9f5ccc841
c176bbc1-6a83-4723-8bbb-d96bd8acd9e1

તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ડીસા ગ્રામ્ય... વિષય:-દ્વારકાધીશ હવેલી મંદિર માલગઢ નીચલા વાસ જવા વાળો રસ્તો માં કઈ લાઈટનું કરાવજો ખૂબ જ અંધારુંધોર છે કઈ અજુગતું બનશે ઘણા મહિનાઓથી અહીંયા અંધારૂ હોવાને કારણ કે ત્યાંથી મહિલાઓ અને છોકરીઓ રાતના સમયે ઘર વપરાશની ચીજવસ્તુ ખરીદવા માટે માલગઢ જોધપુરિયા ધાણી માં આવેલી કરિયાણાની દુકાન માં ચીજ વસ્તુઓ ખરીદવા માટે આ રસ્તા નો ઉપયોગ કરતી હોય અને ખૂબ જ અંધારપાટ હોવાથી અકસ્માતની ભીતિ છે બહારના છોકરાઓ રાત્રે આ રસ્તામાં અવરજવર કરે છે... અનેક વખત ઝઘડા થઈ ગયા છે અને આ વિસ્તારમાંથી સૂર્યાબેન જગદીશભાઈ ભાટી (માળી)નામની મહિલા ને હરચંદભાઈ માવજી વણકર માલગઢ વાળા સાથે પ્રેમ સંબંધ થવાથી બે દીકરીઓ અને એક દીકરાની માતા પોતાના પતિને તરછોડી ને ધર છોડીને તેની સાથે ભાગી ગઈ છે આવા બનાવો અવારનવાર આ રસ્તામાં અંધારપટના લીધે એકલતાનો લાભ લઈને બનતા હોવાથી ઘટતું કરવા નમ્ર વિનંતી🙏

More news from ગુજરાત and nearby areas
  • Post by જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
    5
    Post by જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
    user_જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
    જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ
    ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • *सुप्रभात साथियों 🌄* 🗣️ *सच्ची* मानिए, सारे *संबंध झूठे* हैं..! तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍 अगर *काम लाइक ना* हो तो, आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!
    1
    *सुप्रभात साथियों 🌄*
🗣️ *सच्ची* मानिए,  सारे *संबंध झूठे* हैं..!
तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍
अगर *काम लाइक ना* हो तो, 
आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
    1
    अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    8 hrs ago
  • Post by RAJUJI ZALA
    1
    Post by RAJUJI ZALA
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.