Shuru
Apke Nagar Ki App…
बनासकांठा: दांता तालुका के आंबाघाटा में तेज पवन के साथ हुई हुई बारिश अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
Vishnu thakor
बनासकांठा: दांता तालुका के आंबाघाटा में तेज पवन के साथ हुई हुई बारिश अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
More news from ગુજરાત and nearby areas
- સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.1
- મોડાસાના દાવલી પાસેથી 70.22 લાખનો દારૂ ભરેલી મિનીટ્રક ઝડપાઈ સિલાઈ મશીનોની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો1
- Post by Pravin Thakor1
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.1
- Post by Vishal Darby2
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.1
- Post by India24News1
- ગાંધીનગર વિસ્તાર રાયસણ રાજ ઈકોન સોસાયટી બાહર રોડ પર કામગીરી અધૂરી છે. સરકાર આવત જણાવો છે. કોઈ રસ્તો પર પડીજ તો જવાબ દારી કોણ રેસ છે. ટ્રક ફસાયેલ રોડ ની કામગીરી નો ઇન્ટરવ્યૂ ચેનલો માં મોકલેલ છે,હજું રોડ ની કામગીરી માં ફેર જણાતો નથી,ઘણા દિવસ થી તેજ રોડ પર પીવાના પાણી ની લાઈન તૂટી ગયેલ છે,રીપેર કરતા નથી.કામ બંધ છે. રિપોર્ટ : પટેલ નીલ ભાઈ2