logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ દ્વારા હિમાનીબેનના દીક્ષા હર્ષોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો આજે અંતિમ દિવસ નિમિત્તે વર્ષિદાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઢોલ-ડીજેના તાલે નીકળેલ આ વરઘોડો જૈન દેરાસરથી શરૂ થઈ લક્ષ્મીનારાયણ ચોક, બજાર માર્ગ થઈ આંબેડકર ચોક સુધી ભવ્ય રીતે ફર્યો હતો. સમગ્ર હળવદ શહેરમાં આ ધાર્મિક ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સૌ લોકોએ લાભ લીધો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

3 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
3 hrs ago

હળવદ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ દ્વારા હિમાનીબેનના દીક્ષા હર્ષોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો આજે અંતિમ દિવસ નિમિત્તે વર્ષિદાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઢોલ-ડીજેના તાલે નીકળેલ આ વરઘોડો જૈન દેરાસરથી શરૂ થઈ લક્ષ્મીનારાયણ ચોક, બજાર માર્ગ થઈ આંબેડકર ચોક સુધી ભવ્ય રીતે ફર્યો હતો. સમગ્ર હળવદ શહેરમાં આ ધાર્મિક ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સૌ લોકોએ લાભ લીધો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • news
    1
    news
    user_Sapana jamanapara
    Sapana jamanapara
    Singer ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    1
    ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી 
દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.
પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા
    1
    મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏
    1
    સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏
    user_Gamara abhu s
    Gamara abhu s
    Muli, Surendranagar•
    6 hrs ago
  • અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video
    1
    અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video
    user_રાજ મેલડી મા રાજ મેલડી મા
    રાજ મેલડી મા રાજ મેલડી મા
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Motilal Solanki
    1
    Post by Motilal Solanki
    user_Motilal Solanki
    Motilal Solanki
    Local Politician સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.