logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ખાતે ઉત્સાહભેર ગણપતિ વિસર્જન સંપન્ન ગણેશ મહોત્સવના પાવન અવસર પર સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ગામના યુવક મંડળ દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી પૂજાયેલા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવા માટે ગામના યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના" ના જયનાદો સાથે ભક્તજનોએ પરંપરાગત વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. મહંમદપુરા (મલપુરા) યુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર આયોજન ઉત્સાહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પવિત્ર બનાસ નદીમાં વિધિવત રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

2 hrs ago
user_ઠાકોર દશરથભાઈ
ઠાકોર દશરથભાઈ
સામી, પાટણ, ગુજરાત•
2 hrs ago

સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ખાતે ઉત્સાહભેર ગણપતિ વિસર્જન સંપન્ન ગણેશ મહોત્સવના પાવન અવસર પર સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ગામના યુવક મંડળ દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી પૂજાયેલા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવા માટે ગામના યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના" ના જયનાદો સાથે ભક્તજનોએ પરંપરાગત વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. મહંમદપુરા (મલપુરા) યુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર આયોજન ઉત્સાહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પવિત્ર બનાસ નદીમાં વિધિવત રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ખાતે ઉત્સાહભેર ગણપતિ વિસર્જન સંપન્ન ગણેશ મહોત્સવના પાવન અવસર પર સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ગામના યુવક મંડળ દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી પૂજાયેલા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવા માટે ગામના યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના" ના જયનાદો સાથે ભક્તજનોએ પરંપરાગત વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી. મહંમદપુરા (મલપુરા) યુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર આયોજન ઉત્સાહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પવિત્ર બનાસ નદીમાં વિધિવત રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
    4
    સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ખાતે ઉત્સાહભેર ગણપતિ વિસર્જન સંપન્ન
ગણેશ મહોત્સવના પાવન અવસર પર સમી તાલુકાના મહંમદપુરા (મલપુરા) ગામના યુવક મંડળ દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સાત દિવસ સુધી પૂજાયેલા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવા માટે ગામના યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. 
"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના" ના જયનાદો સાથે ભક્તજનોએ પરંપરાગત વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી હતી.
મહંમદપુરા (મલપુરા) યુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર આયોજન ઉત્સાહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પવિત્ર બનાસ નદીમાં વિધિવત રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • પીપળી ગામમાં અંબાજી જતા પદયાત્રિકોને 15 વર્ષથી સેવા કેમ્પ
    1
    પીપળી ગામમાં અંબાજી જતા પદયાત્રિકોને 15 વર્ષથી સેવા કેમ્પ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    7 hrs ago
  • ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી. ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    4
    ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ
ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી.
ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    20 hrs ago
  • આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા
    1
    આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા
આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા
    user_દશરથ માળી
    દશરથ માળી
    Graphic designer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Gujarat headlines
    1
    Post by Gujarat headlines
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    51 min ago
  • મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
    3
    મહેસાણા 

મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો 

આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે  લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા

ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા

મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા  3  આગળવાડી રિપેરિંગ.  ના 2.50.000 પાસ થયા હતા   1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે  તથા GST વગર ના છે અને  15માં નાણાપંચના  12 લાખ  ઉપાડ્યા છે એમાં  8 લાખ નું કામ દેખાય છે  અને મરઘા ફોર્મ બનાયા વગર જ  1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી..  

 2  લાખ ના બીલ GST વગર  છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
મહેસાણા 
મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો 
આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે  લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા
ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા
મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા  3  આગળવાડી રિપેરિંગ.  ના 2.50.000 પાસ થયા હતા   1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે  તથા GST વગર ના છે અને  15માં નાણાપંચના  12 લાખ  ઉપાડ્યા છે એમાં  8 લાખ નું કામ દેખાય છે  અને મરઘા ફોર્મ બનાયા વગર જ  1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી..  
2  લાખ ના બીલ GST વગર  છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    1
    પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ

પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી
    1
    મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી 
મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી
    user_AJITJI Thakor
    AJITJI Thakor
    Chef ચાણસ્મા, પાટણ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.